• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI:વાંકાનેર સીટી પોલીસે અંગ્રેજી દારૂ સાથે બે શખ્સો ઝડપાયા*

*વાંકાનેર સીટી પોલીસે અંગ્રેજી દારૂ સાથે બે શખ્સો ઝડપાયા*

વાંકાનેર સીટી પોલીસ મથકના પીઆઈ પી ડી સોલંકી ના માર્ગદર્શનથી જિલ્લા પોલીસ વડા સુચના અંતર્ગત દારૂ જુગાર જેવી પ્રવૃત્તિઓને નષ્ટ નાબૂદ કરવા માટે ફરજ ના ભાગે પોલીસ તંત્ર દ્વારા કડક પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું હોય જેના ભાગરૂપે વાંકાનેર સીટી પોલીસ ટીમ ના ડી સ્ટાફ વાંકાનેર સીટી પોલીસ ની હદમાં આવેલા વિસ્તારોમાં પેટ્રોલિંગ દરમ્યાન ચોક્કસ બાતમીના આધારે ચોટીલા મોરબી નેશનલ હાઈવે પર આવેલ લિંબાળા ની ધાર પાસે ની બજરંગ હોટલ નજીકથી બે ઇસમો શંકાશીલ લાગતા તેને અટકાવી તપાસ કરતા તેમની પાસે ભારતીય બનાવટી અંગ્રેજી દારૂની 78 બોટલ નંગ જેની કિંમત રૂપિયા 29.250 ના મુદ્દા માલ સાથે પકડી ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી છે જે કામગીરી અંતર્ગત વાંકાનેર સીટી પોલીસ મથકની હદમાં પોલીસ ઇન્સ્પેક્ટર પી ડી સોલંકી ના માર્ગદર્શનથી ફરજ ના ભાગે પેટ્રોલિંગ કરી દારૂનું દુષણ અટકાવનાર પોલીસ ટીમના યશપાલસિંહ પરમાર. ધર્મરાજ ગઢવી. કૃષ્ણ સિંહ ઝાલા. પ્રતિપાલ સિંહ વાળા. હરપાલસિંહ પરમાર. હરદીપસિંહઝાલા. દર્શિત ભાઈ વ્યાસ. હિતેન્દ્રસિંહ ઝાલા. દિવ્યા રાજ સિંહ ઝાલા સહિત પી.ડી. ઝાલા વિગેરે વાંકાનેર સિટી પોલીસ ની હદમાં દારૂ જુગાર જેવા દુષણોને પોલીસ ઇન્સ્પેક્ટર પી.ડી. સોલંકીના માર્ગદર્શન સાથે જિલ્લા પોલીસ વડા ની સૂચના અનુસાર દારૂ જુગાર જેવી પ્રવૃત્તિઓ પર બાજ નજર કરી રહ્યા છે જેથી ગ્રામ્ય વિસ્તારની વાડી સીમ ખેતર જંગલ વિસ્તારમાં સીટી પોલીસ ટીમનું પેટ્રોલિંગ કડક થતા દારૂ જુગાર જેવી અસમાજિત પ્રવૃત્તિઓ કરનાર ને અટકાવવા વાંકાનેર સીટી પોલીસ ટીમે લાલ આંખ કરીને દારૂ જુગાર જેવા દુષણોને નષ્ટ નાબૂદ કરવાના પ્રયાસો ફરજ ના ભાગે કરી રહ્યા છે જે ભારતીય બનાવટી અંગ્રેજી દારૂની બોટલ સાથે બને આરોપી પકડાયેલ આરોપી તસવીરમાં દ્રશ્યમાન થાય છે

Related posts

*HELLO MORBI NEWS: આમરણ ગામે ચાલતા જાહેરમાં જુગારના અખાડા પર મોરબી ક્રાઈમ બ્રાન્ચના દરોડા*

editor

*HELLO MORBI: મચ્છુ ૨ સિંચાઈ યોજના નું પાણી થી ગ્રામ્ય વિસ્તાર ના તળાવો ભરવા બાબતે સી એમ ને પત્ર પાઠવી રજૂઆત કરતા કે ડી બાવરવા*

editor

*HELLO MORBI: મોરબી પાણી પુરવઠા બોર્ડની કચેરીમાં ચોરી કરનારા તસ્કર ગેંગ મુદ્દામાલ સહિત ગણતરીના દિવસોમાં જ મોરબી લોકલ ક્રાઈમ બ્રાન્ચ ના સકંજામાં*

Hello Morbi

Leave a Comment