• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI:મોરબી નગરપાલિકા પ્રજા ને સુખકારી આપી શકતી નથી ધારાસભ્ય મસ મોટી વાતો કરી પ્રજા ને ગુમરાહ કરે છે: રમેશભાઈ રબારી*

*મોરબી નગરપાલિકા પ્રજા ને સુખકારી આપી શકતી નથી ધારાસભ્ય મસ મોટી વાતો કરી પ્રજા ને ગુમરાહ કરે છે*
………….,……………………………………
*મોરબી શહેર કોંગ્રેસ ના પૂર્વ પ્રમુખ મહેશ રાજ્યગુરુ અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ માલધારી સેલ ના પૂર્વ ઉપપ્રમુખ રમેશ રબારી એ નગર પાલિકા ના કથળી ગયેલ વહીવટ અંગે શહેરી વિકાસ વિભાગ માં કરેલ ઉગ્ર રજૂઆત*
*મોરબી શહેર ની કહેવાતી એ ગ્રેડ ની નગરપાલિકા ડી ગ્રેડ કરતા પણ ખરાબ પરિસ્થિત માં થઇ ગયેલ છે આજ જ્યા* *જુઓ ત્યા કચરા ના ઢગલા ઉભરાતી ગટરના પાણી ખૂટી ગયેલા રોડ રસ્તાઓ શેરી ગલીઓમાં અંધકાર આ છે હાલની મોરબી શહેરની પરિસ્થિતિ મોરબીનગરપાલિકામાંજ્યારથીવહીવટદારનુંશાસન આવેલ ત્યારે લોકોને લાગતું હતું કેવહીવટદારના શાસનમાં મોરબી શહેરને નર્કાગારમાંથી બહાર કાઢી ફરી પાછું પેરિસ બનાવવામાં આવશે આ તો શહેરને ગંદકી મુક્ત કરવાના બદલે ગંદકી યુક્ત કરી દેવામાં આવેલ છે મોરબી નગરપાલિકાના કાયમી ચીફ ઓફિસર ન હોવાને કારણે અને* *વહીવટદાર શ્રી ની પૂર્ણ સમય નગરપાલિકામાં હાજરીનહોવાના કારણે નગરપાલિકામાં પ્રજાના કોઈપણ* *પ્રશ્નોના નિરાકરણ થતા નથી એવા માં મોરબી નગરપાલિકાના ઘરાહાર બની બેઠેલા બોસ*મોરબીમાળીયાનાધારાસભ્યસોશિયલમીડિયાઓમાંવિડીયો વાયરલકરીને નગરપાલિકા પ્રજાને સુવિધા આપશે તેવી ખોટી ડંફાસો મારી સસ્તી પ્રસિદ્ધિ મેળવવા હવાતિયાં મારતા હોય તેવું લાગી રહ્યું છે* *તાજેતરમાં તેમણે સોશિયલ મીડિયામાં એમ કહેલ કે હવે મોરબી શહેરના રોડ રસ્તાઓ સારા બનશે મેં કોન્ટ્રાક્ટરોને સૂચનાઓ આપી દીધી છે તો પહેલા તો એ જણાવો ધારાસભ્ય શ્રી* *આ કોન્ટ્રાકટર કોણ છે અને તમે કોને સૂચના આપી છે તમે એ તપાસ કરો કે એ કોન્ટ્રાકટર સાથે તમારા ભાજપ ના કોઈ કાર્યકર આગેવાનો કામ માં સંકળાયેલ છે કે કેમ જાણવાપ્રમાણે*ભાજપ પક્ષ ના આગેવાન કાર્યકરો પાલિકા ના કામ ના કોન્ટ્રાક્ટમાં ભાગીદાર તરીકે સંકળાયેલા હોય એવું લોક મૂખે ર્ચાઈ રહ્યું છે ત્યારે* *મોરબીના ધારાસભ્યશ્રીએ આ બાબતે ઊંડી તપાસ કરી સાચી હકીકત પ્રજા સમક્ષ મૂકવી જોઈએ મોરબી નગરપાલિકામાં રોજમદાર કર્મચારીઓ ખાલી પગાર લઈ અન્ય જગ્યાએ કામગીરી કરતા હોય એવું પણ જાણવા મળેલ છે નગરપાલિકામાં* *રોજમદાર કર્મચારીઓ કાગળ ઉપર તો બહુ જ છે પરંતુ કામ કરવામાં એટલા બધા રોજદાર કર્મચારી દેખાતા નથી તો આ બાબતે નગરપાલિકામાં વિભાગ વાર અચાનક ચેકિંગ કરવામાં આવે તો ખ્યાલ આવશે કે જે નામના રોજમદાર કર્મચારી છે તે* *કર્મચારીઓ અહીં નોકરી કરવા આવતા જ નથી અને ખાલી નગરપાલિકા પાસેથી પગાર મેળવી લેવામાં આવે છે જેમાં જે તે વિભાગના વડાઓની પણ સંડવણી છે તો આ બાબત મોરબી નગરપાલિકાના* *વહીવટ દાર શ્રી અને મોરબીના ધારાસભ્ય શ્રી ની મીઠી નજર નીચે ચાલતું હોય તેવું કચેરી માં સંભળાય છે આમ મોરબી શહેર એક વખત સૌરાષ્ટ્રનું પેરિસ ગણાતું હતું*. આજે જ્યારે જોઈએ *છે ત્યારે મોરબી શહેરનર્કાગારપરિસ્થિતિમાં જોવા મળી રહેલ છે મોરબી શહેરની પ્રજા નિયમ અનુસાર રેગ્યુલર ટેક્સના પૈસા ભરે છે પરંતુ નગરપાલિકા તરફથી પ્રજાને* *પ્રાથમિક સુવિધા આપવામાં આવે છે તો આ બાબતે શહેરી વિભાગ મોરબી નગરપાલિકા સામે કડક પગલાં લઈ મોરબી શહેરને નર્કાગાર પરિસ્થિતિમાં બહાર* *કાઢવા માટે રોડ રસ્તા અને શેરી ગલીઓમાં રહેલો અંધકાર દૂર કરે તેમ સૂચના આપવા મોરબી શહેર કોંગ્રેસના પૂર્વ પ્રમુખ મહેશ રાજ્યગુરુ અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસના માલધારી સેલના પૂર્વ પ્રમુખ રમેશભાઈ રબારીએ રજૂઆત કરેલ છે*

Related posts

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:મોરબી:આ મકરસંક્રાંતી મેળવો સ્વાદ નો રસથાળ શ્રી ખોડીયાર રેસ્ટોરન્ટ ને સંગ*

editor

*HELLO MORBI:નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશનના તમામ વિભાગમાં ગુરુપૂર્ણિમાની ભાવવિભોર ઉજવણી કરવામાં આવી*

editor

*ટંકારા તાલુકાના લજાઈ ગામ ખાતે આવેલ જોગ આશ્રમે ગુરુપૂર્ણિમાની ઉજવણી તારીખ ૧૩-૭-૨૦૨૨ ને બુધવારના રોજ ધામધૂમથી કરાશે*

Hello Morbi

Leave a Comment