• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*નવરાત્રી તહેવાર દરમિયાન ધૂમ બાઈક અને રોમિયોગીરી કરતા ઇસમો ઉપર કડક કાર્યવાહી કરવા માટે*

*રિપોર્ટર સબીર ભાઈ સેલોત કોડીનાર*

*કોડીનાર પોલીસ દ્વારા સ્પેશ્યલ સ્કવોડ તથા SHE TEAM ટીમ કાર્યરત કરવામાં આવી*

 

આજ રોજ તા ૭/૧૦/૨૦૨૧ થી શરૂ થતી નવલી નવરાત્રી દરમિયાન દુર્ગા માતા ના વિવિધ સ્વરૂપોની પૂજા કરવામાં આવે છે આ વર્ષે ગરબા ની મંજૂરી મળતા ખેલૈયો માં પણ ઉત્સાહ જોવા મળી રહ્યો છે સરકાર શ્રી ની ગાઈડલાઈન મુજબ રાત્રિના ૧૨/૦૦ વાગ્યા સુધી ગરબી કાર્યક્રમ ચાલુ રાખી શકાશે તથા લારી-ગલ્લા દુકાનો ખુલ્લી રાખવાનો સમય રાત્રીના ૧૦/૦૦ કલાક સુધીનો રહેશે આ સમય બાદ દુકાનો ખુલ્લી રખાશે નહીં

નવરાત્રિમાં દીકરીઓ નિર્ભય પણે માતાજીના ગરબા રમી શકે તે હેતુથી ગુજરાત પોલીસ દ્વારા SHE TEAM કાર્યરત કરવામાં આવેલ છે રોમિયોગીરી કરતા ઈસમો વિરૂદ્ધ કડક કાર્યવાહી કરવા માટે SHE TEAM ના મહિલા પોલીસ ટ્રેડિશનલ કપડા વોચમાં રહેશે તથા ધૂમ બાઈક ચલાવતા તત્વો વિરુદ્ધ કાર્યવાહી એક સ્પેશિયલ સ્કવોડ ની રચના કરવામાં આવેલ છે

સ્પેશિયલ સ્કોવોડ વાહન ડીટેઇન કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે

 

Related posts

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:શ્રી સનાતન દશનામ ગોસ્વામી મહામંડળ દ્વારા ગાંધીનગર માં 𝟐𝟒 મી એ મહા અધિવેશન યોજાશે*

editor

*HELLO MORBI:હળવદ તાલુકાના ગામોના ખેતરોમાંથી પસાર થતી ૭૬૫ કે.વી. લાકડીયા અમદાવાદ ટ્રાન્સમીશન લાઇનની તા.૨૦/૦૯/૨૦૨૩ એ રાખેલ વાંધા રજૂઆત અનિવાર્ય કારણોસર મોકુફ રખાઈ*

editor

વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ મોરબી સિવિલ હોસ્પિટલમાં ઘાયલોના ખબર અંતર પૂછ્યા

Hello Morbi

Leave a Comment