• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI:વિરમગામ મુસ્લિમ સમાજનુ ગૌરવ -પટેલ અબીરા ધો.૧૦ મા 98.96 P.R સાથે ઉતીર્ણ*

વિરમગામ મુસ્લિમ સમાજનુ ગૌરવ -પટેલ અબીરા ધો.૧૦ મા 98.96 P.R સાથે ઉતીર્ણ

વિરમગામ કંસારા બજાર ઘાંચી ની મસ્જિદ પાસે રહેતા જાવેદભાઈ પટેલ (ઘાંચી) ની દીકરી પટેલ અબીરાએ ધો.૧૦ ની બોર્ડની પરીક્ષામાં 98.96 P.R સાથે સફળતા પ્રાપ્ત કરી છે તેની આ સફળતા બદલ પરિવારજનો,શુભેચ્છકો સ્નેહીજનો આગેવાનો શુભેચ્છાઓ દ્વારા પાઠવવામાં આવી છે તેની આ સિધ્ધી બદલ સમસ્ત પરિવાર મુસ્લિમ સમાજ સહિત વિરમગામનુ ગૌરવ વધાર્યું છે અભ્યાસમાં સખત પરિશ્રમ – ખુબ જ મહેનત કરીને બોર્ડની પરીક્ષામાં પટેલ અબીરા જાવેદભાઈ એ ઝળહળતી સફળતા પ્રાપ્ત કરી છે અબીરા હજુ વધુ આગળ અભ્યાસ કરીને વિધાર્થીનીઓ માટે મિશાલરૂપ બની રહેશે તેની ઝળહળતી સફળતા બદલપરિવારજનો,આગેવાનોએ શુભેચ્છાઓ પાઠવી હતી

રિપોર્ટ… ફારૂક મદાર
વિરમગામ

Related posts

*HELLO MORBI:મોરબી બી ડિવિઝન પોલીસ ની મુલાક વિદ્યાર્થીઓ એ કરી મુલાકાત*

editor

*HELLO MORBI: બાગાયતી ખેતી કરતા ખેડૂતો માટે બાગાયતી યોજના વિષયક સેમીનાર યોજાયો*

editor

*તાલાલા તાલુકા ના જાવંત્રી (પાણીકોઠા) ગામે ક્રિકેટ ટુર્નામેન્ટ નું આયોજન કરવામાં આવ્યું*  

Hello Morbi

Leave a Comment