• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI: ગુજરાત કોંગ્રેસના નવા અધ્યક્ષ તરીકે શક્તિસિંહ ગોહિલ*

*HELLO MORBI: ગુજરાત કોંગ્રેસના નવા અધ્યક્ષ તરીકે શક્તિસિંહ ગોહિલ*
ગુજરાત કોંગ્રેસને લઈ ફરી એકવાર મોટા સમાચાર સામે આવ્યા છે કોગ્રેસ પ્રદેશ પ્રમુખ ની ખાલી પડેલ જગ્યા માટે છેલ્લા કેટલાય દિવસોથી ચાલતી ચર્ચાનો અંત આવ્યો છે અને ગુજરાત કોંગ્રેસ ના નવા પ્રદેશ પ્રમુખ તરીકે લડાયક નેતા ની છબી ધરાવતા શક્તિસિંહ ગોહિલ ને સુકાન સોંપાયું છે

Related posts

*અવસાન નોંધ: બેસણું ટંકારા*

Hello Morbi

*HELLO MORBI: ટંકારામાં અનેક વિસ્તારોમાં સાફ-સફાઈ કરી દવા છંટકાવની કામગીરી કરાઈ*

editor

*મોરબી અને રાજકોટની સીટી બસોને ટંકારા સુધી દોડાવવાની માંગ ઉઠી*

Hello Morbi

Leave a Comment