• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI:બિપરજોય વાવાઝોડાના ખતરા વચ્ચે માળીયા (મી.) તાલુકાના સરવડ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં સગર્ભા બહેનની સફળતાપૂર્વક પ્રસુતિ*

*બિપરજોય વાવાઝોડાના ખતરા વચ્ચે માળીયા (મી.) તાલુકાના સરવડ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં સગર્ભા બહેનની સફળતાપૂર્વક પ્રસુતિ*

સંભવિત બિપોરજોય વાવાઝોડાને લગતી કરવાની થતી કામગીરીના ભાગરૂપે વાવાઝોડાની ગંભીરતાને ધ્યાને લેતા જે સગર્ભા બહેનોને ડિલિવરીની તારીખ નજીક હોય એવા સગર્ભા બહેનોને માળીયા તાલુકાના સરવડ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે એડમિટ કરવામાં આવ્યા હતા જેમાં ગઈ કાલે ૧ સગર્ભા બહેનની પ્રસૂતિ કરવામાં આવી હતી. અને આજે સતત બીજા દિવસે પણ ૧ સગર્ભા બહેનની પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર સરવડ ખાતે 15.6.23 ના રોજ સવારે 05:02 વાગ્યે સગર્ભા બહેનની સરવડ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ના મેડીકલ ઓફિસર ડો. નિરાલી ભાટીયા અને સ્ટાફ દ્વારા સફળતાપૂર્વક નોર્મલ ડિલિવરી કરાવવામાં આવી હતી. જન્મ સમય નું બાળકનું વજન 3.5 કિગ્રા છે અને હાલ માતા અને બાળકની તબિયત તંદુરસ્ત છે.

Related posts

*HELLO MORBI:મોરબી સિટી એ ડિવિજન પોલીસ મથક ની હદ માં મારામારીના ગુનાઓમાં અનેક વખત ઝડપાતા શખ્સ ને પાસા તળે જેલહવાલે કરાયો*

Hello Morbi

*શ્રી રણછોડદાસજી બાપુ ચેરીટેબલ હોસ્પીટલ-રાજકોટ, શ્રી જલારામ પ્રાર્થના મંદિર-મોરબી તથા આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ-મોરબી દ્વારા મોરબી મા આગામી ૪ તારીખે વિનામુલ્યે નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પ યોજાશે*

Hello Morbi

*HELLO MORBI: કુવાડવા ખાતે આવેલ કુળદેવી ભવાની માતાજીના મંદિરે કોટક પરિવારનું સ્નેહમિલન યોજાશે*

editor

Leave a Comment