• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI: નવયુગ કોલેજ ખાતે પર્યાવરણ જાગૃતિ શિબિરનું આયોજન. રોપા અને પુસ્તક નું વિનામૂલ્યે વિતરણ*

*નવયુગ કોલેજ ખાતે પર્યાવરણ જાગૃતિ શિબિરનું આયોજન. રોપા અને પુસ્તક નું વિનામૂલ્યે વિતરણ*

આજ રોજ નવયુગ કોલેજ ખાતે મધુરમ ફાઉન્ડેશન ના ઉપક્રમે પર્યાવરણ જાગૃતિ શિબિરનું આયોજન કરવામાં આવેલ.
આ કાર્યક્રમમાં મધુરમ ફાઉન્ડેશનના પ્રમુખશ્રી ડૉ. મધુસુદન પારેખ તથા મોરબી જિલ્લા પર્યાવરણ રક્ષક મિત્ર મંડળના શ્રી પ્રાણજીવન કાલરિયા તથા જીલેશભાઇ કાલરિયાએ ઉપસ્થિત રહી અંદાજે ૪૫૦ વિદ્યાર્થીઓને પર્યાવરણથી સર્જાયેલ આજની સમસ્યાનું નિરુપણ કરી, હવે શું કરવું જોઈએ તે બાબતે વિસ્તૃત માહિતી આપેલી.
આ કાર્યક્રમમાં સંસ્થા પ્રમુખશ્રી પી.ડી.કાંજીયાના અધ્યક્ષ સ્થાને યોજાયો હતો જેમાં લોકભારતી વિદ્યાપીઠના પુર્વ નિયામકશ્રી પ્રવિણચંદ્ર ઠકકર લિખિત પુસ્તક “જીવનની સાર્થકતા- સફળતાની સોનેરી ચાવીઓ” ની ૫૦૦ નકલનું કોલેજના વિદ્યાર્થીઓમાં વિતરણ કરાયું. આ સિવાય સગવડ ધરાવતા, વાવીને ઉછેર કરવા ઉત્સૂક વિદ્યાર્થીઓને ૧૦૦૦ ફળાઉ વૃક્ષોના રોપાઓનું વિતરણ પણ કરાયું.

Related posts

*મોરબી જલારામ મંદિર ખાતે ચાલતા સદાવ્રત મા ભોજન પ્રસાદ યોજી ૬૮ મા જન્મદીવસ ની પ્રેરક ઉજવણી કરતા મોરબી ના મહેશભાઈ રાચ્છ*

Hello Morbi

*મોરબી જિલ્લા ભાજપ સુપ્રીમો દુર્લભજીભાઈ દેથરીયા અને સાંસદ મોહનભાઇ કુંડારીયા ના નેતૃત્વમાં ટંકારા તાલુકા ભાજપ મહિલા મોરચા ના હોદ્દેદારોની વરણી કરાઈ*

Hello Morbi

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:મોરબી મહાનગરપાલિકા ૬ રોડ ઉપર રાઈટ ઓફ વેની જગ્યા ખુલ્લી કરાવશે*

editor

Leave a Comment