• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI:મોરબીના એલ.ઈ. કોલેજ મેદાન ખાતે આવતી કાલથી અવનવી વસ્તુઓના વેચાણ અર્થે યોજાશે ‘જન્માષ્ટમી મેળો-૨૦૨૩’*

*મોરબીના એલ.ઈ. કોલેજ મેદાન ખાતે આવતી કાલથી અવનવી વસ્તુઓના વેચાણ અર્થે યોજાશે ‘જન્માષ્ટમી મેળો-૨૦૨૩’*

*ચાલો આ મેળામાંથી રોજ બરોજના વપરાશમાં ઉપયોગી તેમજ ઘર સુશોભનની ઉત્કૃષ્ટ ચીજવસ્તુઓ ખરીદીને મહિલાઓને પ્રોત્સાહન આપીએ*

ખાતે મહિલા અને બાળ વિકાસ વિભાગ હેઠળના તાબા હેઠળનું ગુજરાત મહિલા આર્થિક વિકાસ નિગમ લી. મહિલાઓનાં સશક્તિકરણ માટે કાર્યરત છે. જે અંતર્ગત મહિલા હસ્તકલા કારીગરો દ્વારા ઉત્પાદિત અને નિર્મિત ચીજવસ્તુઓ જેવી કે, રોજ બરોજના વપરાશમાં ઉપયોગી તેમજ ઘર સુશોભનની ઉત્કૃષ્ટ ચીજવસ્તુઓ તથા અવનવી વસ્તુઓના વેચાણ અર્થે “જન્માષ્ટમી મેળો-૨૦૨૩” મેળાનું આયોજન તા.૦૫/૦૯/૨૦૨૩ થી તા.૧૪/૦૯/૨૦૨૩ સુધી એલ.ઇ.કોલેજ મેદાન, મોરબી ખાતે કરવામાં આવેલ છે. આ મેળામાં ૬૦ મહિલા કારીગરો ભાગ લેનાર છે. આ દિન-૧૦ ના પ્રદર્શન સહ વેચાણ મેળામાં સહ પરિવાર મુલાકાત લેવા તથા મહિલા કારીગર મહિલાઓને પ્રોત્સાહન મળે તે હેતુથી અવનવી ચીજવસ્તોઓની ખરીદી કરવા ગુજરાત મહિલા આર્થિક વિકાસ નિગમ લી. અનુરોધ કરવામાં આવ્યો છે.
*અહેવાલ કિશોર વિડજા મોરબી*

Related posts

*જી.સી.ઈ.આર.ટી.ગાંધીનગર અને જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન જામનગર દ્વારા જોડિયા તાલુકામાં ઓનલાઇન રમકડા મેળો યોજાયો*

Hello Morbi

*HELLO MORBI NEWS:ટંકારા:લઈ જાવ લુટી જાવ ધમાકા ઓફરમાં જીઓ લાવ્યું છે બમ્પર ઓફર*

editor

*ટંકારા ભાજપ પ્રમુખે પુત્ર ના જન્મ દિવસ કરી પ્રેરણા દાયક ઉજવણી*

Hello Morbi

Leave a Comment