• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI:જુગાર નો ગણનાપાત્ર કેસ શોધી કાઢતી મોરબી સીટી એ ડીવીજન પોલીસ*

જુગાર નો ગણનાપાત્ર કેસ શોધી કાઢતી મોરબી સીટી એ ડીવીજન પોલીસ
તા-૨૭/૦૭/૨૦૨૩
મોરબી જીલ્લા પોલીસ અધિક્ષકશ્રી રાહુલ ત્રિપાઠી સાહેબ નાઓની સુચના તેમજ નાયબ પોલીસ અધિક્ષક શ્રી મોરબી ડીવીજન મોરબીના પી.એ.ઝાલા સાહેબ નાઓના માર્ગદર્શન હેઠળ પોલીસ ઇન્સ. એચ.એ.જાડેજા નાઓએ પ્રોહી જુગારની બદી પર અંકુશ લાવવા સુચના કરેલ હોય તેમજ સર્વેલન્સ સ્ટાફને ખાનગીરાહે હકિકત મળેલ કે પારસ ઉર્ફે ભોલો મુકેશભાઇ જારીયા રહે.મોરબી રવાપર ધુનડા રોડ રવાપર રેસીડેન્સી દેવવ્રત એપાર્ટમેન્ટ બ્લોકનં.૩૦૩ વાળો પોતાના રહેણાક ફલેટમાં બહાર થી માણસો ભેગા કરી જુગારના સાધનો પુરા પાડી પોતાના અંગત ફાયદા સારૂ નાલ ઉઘરાવી જુગારનો અખાડો ચલાવતા હોય જેથી હકિકત આધારે રેઇડ કરતા સાત ઇસમો નશીબ આધારીત ગંજીપતાના પાના પૈસા વડે જુગાર રમતા મળી આવતા રોકડ રૂ.૧૬૪૫૦/- ના મુદામાલ સાથે મળી આવતા જુગાર ધારા કલમ.૪-૫ મુજબ આરોપી વિરુધ્ધ ગુન્હો રજી કરી કાયદેસર ની કાર્યવાહી કરેલ છે.
આરોપી –
(૧) પારસ ઉર્ફે ભોલો મુકેશભાઇ જારીયા રહે.મોરબી રવાપર ધુનડા રોડ રવાપર રેસીડેન્સી દેવવ્રત એપાર્ટમેન્ટ બ્લોકનં.૩૦૩
(૨) નાગદેભાઇ મનસુખાઇ જોગીયાણી રહે.મોરબી રવાપર ધુનડા રોડ રવાપર રેસીડેન્સી ધૈર્ય-એચ.- (૩) વનરાજભાઇ રમેશભાઇ મુજારીયા રહે.મોરબી રવાપર રોડ ધાયડી વિસ્તાર પાણીના ટાંકા પાસે (૪)રવીભાઇ રમેશભાઇ મુંજારીયા રહે.મોરબી રવાપર ગામ ધાયડી વિસ્તાર પાણીના ટાંકા પાસે (૫)સુરેશભાઇ નાનજીભાઇ મિયાત્રા રહે.મોરબી રવાપર રોડ ચિત્રકુટ સોસાયટી (૬) વિજયભાઇ મનુભાઇ ગોગા રહે.મોરબી રવાપર ગામ ધાયડી વિસ્તાર (૭) હિરેનભાઇ મગનભાઇ મઠીયા રહે.મોરબી રવાપર રોડ ધાયડી વિસ્તાર
કામગીરી કરનાર અધિકારી તથા કર્મચારીઃ-
શ્રી એચ.એ.જાડેજા પોલીસ ઇન્સ્પેકટર તથા પો.સબ.ઇન્સ કે.એચ.ભોચીયા તથા એ.એસ.આઇ રાજદીપસિંહ રાણા તથા પો.હેડકોન્સ કિશોરભાઇ મિયાત્રા તથા ચકુભાઇ કરોતરા તથા ધર્મેન્દ્રભાઇ વાધડીયા તથા પો.કોન્સ સિધ્ધરાજસિંહ જાડેજા તથા સિધ્ધરાજભાઇ લોખીલ તથા તેજાભાઇ ગરચર તથા હિતેષભાઇ ચાવડા નાઓ દ્વારા કરેલ છે.

Related posts

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:મો૨બી ત્રાજપ૨ ચોકડી પાસેથી નાર્કોટીકસ માદક પદાર્થ મેફેડ્રોનના મોટા જથ્થા સાથે એક ઇસમને પકડી પાડતી એસ.ઓ.જી.ટીમ મોરબી*

editor

*ચકમપર જીવાપર વચ્ચે ખોડાદ્રાઈ નદી વચ્ચે ચાલતા બ્રિજના કામ મા બ્રષ્ટાચાર ની બુહ ગ્રામ પંચાયત દ્વારા જિલ્લા કલેકટરને લેખિત માં કરાય ફરિયાદ*

Hello Morbi

*HELLO MORBI NEWS:પાસા વોરંટના સામાવાળાને મધ્યસ્થ જેલ,વડોદરા ખાતે મોકલી આપતી વાંકાનેર તાલુકા પોલીસ*

editor

Leave a Comment