• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*મોરબીમાં ઓરપેટ દ્વારા આજે રવિવારથી રેપીડ ટેસ્ટ કેમ્પ શરૂ*

મોરબી : મોરબીમાં કોરોનાના સંક્રમણને અટકાવવા માટે વધુમાં વધુ ટેસ્ટ થવા ખૂબ જરૂરી છે. જેને ધ્યાને લઈને ઓપરેટ દ્વારા આજે રવિવારથી રેપીડ ટેસ્ટ કેમ્પ શરૂ થનાર છે.

 

મોરબીમાં શનાળા મેઈન રોડ ઉપર સરદારબાગની બાજુમાં આદર્શ સોસાયટીમાં ઓરપેટ રેપીડ ટેસ્ટ સેન્ટર આજે તા.18ને રવિવારથી શરૂ કરવામાં આવશે. જેનો સમય સવારે 9થી 12 અને બપોરે 4થી સાંજે 6 વાગ્યા સુધીનો રહેશે. આ કેમ્પમાં દરેક મોરબીવાસીઓનો રેપીડ ટેસ્ટ વિનામૂલ્યે કરવામાં આવશે. વધુમાં વધુ લોકોને આ કેમ્પનો લાભ લેવા અનુરોધ કરાયો છે.

Related posts

*HELLO MORBI:રાજકોટ શહેર બી ડીવી.પો.સ્ટે ના મર્ડર ના ગુન્હાના ત્રણ વર્ષથી વચગાળાના જામીન ઉપર થી ફરાર આરોપીને પકડી પાડતી મોરબી સીટી એ-ડીવીજન પોલીસ*

editor

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:બાલાચડી પ્રાથમિક શાળા ખાતે શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ -𝟐𝟎𝟐𝟓 ની ઉજવણી કરાઇ*

editor

*મોરબી શિક્ષણ જગત મા ઈતિહાસ સર્જતી મોરબી ની શ્રીમતિ પ્રભાબેન પટેલ લો (એલ.એલ.બી.) કોલેજ*

Hello Morbi

Leave a Comment