• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI:ઉપલેટા પો.સ્ટે વિસ્તારના તણસવા ગામની કાદીસીમના ખરાબા માંથીગામની કાદીસીમના ખરાબા માંથી* *ઇંગ્લીશ દારૂનો જથ્થો પકડી પાડની ઉપલેટા પોલીસ*

તા ૧૩/૦૮/૨૦૨૩
ઉપલેટા પો.સ્ટે વિસ્તારના તણસવા ગામની કાદીસીમના ખરાબા માંથી
ઇંગ્લીશ દારૂનો જથ્થો પકડી પાડની ઉપલેટા પોલીસ
રાજકોટ ગ્રામ્ય જીલ્લાના પોલીસ અધિક્ષક શ્રી જયપાલસિંહ રાઠોડ સાહેબની તથા નાયબ પોલીસ અધિક્ષક શ્રી આર.એ ડોડીયા સાહેબ જેતપુર વિભાગ જેતપુર નાઓએ દારૂ-જુગારની બદી સંપુર્ણ નેસ્તનાબુદ કરવા આપેલ સૂચના અન્વયે ઉપલેટા પોલીસ ઇન્સ્પેકટર કે,કે.જાડેજા સાહેબના માર્ગદર્શન હેઠળ પો.સબ.ઇન્સ કે.એસ.ગરચર તથા ઉપલેટા પો.સ્ટે સ્ટાફના માણસો પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન ગણોદ પાટીયા પાસે પહોંચતા પો.હેડ.કોન્સ.ફીરોઝભાઇ બ્લોચ તથા પો.કોન્સ.સત્યપાલસિંહ જાડેજા બંન્નેને ખાનગી રાહે સંયુક્ત ચોક્કસ બાતમી હકીકત મળેલ કે નરેન્દ્ર ઉર્ફે રઘુ પરમાર રહે.તણસવા વાળા પાસે થી ભારતીય બનાવટની પરપ્રાંતીય ઇંગ્લીશ દારૂની અલગ-અલગ બ્રાન્ડની બોટલો મળી આવેલ હોય જે ઇગ્લીશ દારૂના જથ્થાની ગણતરી કરી
નીચે મુજબનો મુદામાલ કબ્જે કરેલ છે. કબ્જે કરેલ મુદ્દામાલ
(૧)ALL SEASONS GOLDEN COLLECTION RESERVE WHISKY બ્રાન્ડની કુલ બોટલ નંગ ૦૯।- કિં.રૂ.૨૭૦૦/- (૨)MCDOWELLS NO-1 DELUXE, WHISKY ORIGINAL બ્રાન્ડની કુલ બોટલ નંગ-૬૬ ની કુલ કી. રૂ.૨૪,૭૫૦/- (૩)ROYAL CHALLENGE FINE RESERVE WHISKY કુલ બોટલ નંગ-૩૨ ની કુલ કી.રૂ.૧૦,૬૪૦/- કુલ મુદામાલ :- બોટલ નંગ-૧૦૭ કુલ કી.રૂ. ૪૪,૦૯૦/-
આરોપી :-
૧) નરેન્દ્ર ઉર્ફે રઘુ રામભાઇ પરમાર જાતે.રબારી ઉ.વ.૨૮ ધંધો.ખેત મજુરી રહે. તણસવા સોસાયટી વિસ્તાર તા.ઉપલેટા જીલ્લો રાજકોટ કામગીરી કરનાર ટીમ
પોલીસ ઇન્સપેક્ટર, શ્રી કે.કે.જાડેજા તથા પો.સબ.ઇન્સ. કે.એસ.ગરચર તથા એ.એસ.આઇ ધરમચંદ પ્રેમચંદ કટોચ તથા પો.હેડ.કોન્સ.હરદેવસિંહ ચુડાસમા તથા પો.હેડ.કોન્સ ફીરોઝભાઇ બ્લોચ તથા પો.હેડ.કોન્સ ચંન્દ્રકાંતભાઇ રોજાસરા તથા પો.કોન્સ,રઘુભાઇ ઘેડ તથા પો.કોન્સ. સત્યપાલસિંહ જાડેજા તથા પો.કોન્સ નિર્મલસિંહ ચુડાસમા તથા ડ્રા.પો.કોન્સ.મહેશભાઇ રાઠોડ
(કે. કે.જાડેજા) પોલીસ ઈન્સપેક્ટર ઉપલેટા પોલીસ સ્ટેશન

Related posts

*જાહેરમાં જુગાર રમતા ૭ શકુનીને પકડી પાડતી કોડીનાર પોલીસ*

Hello Morbi

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:📢 મોરબીના તમામ 𝐄𝐧𝐠𝐥𝐢𝐬𝐡 𝐌𝐞𝐝𝐢𝐮𝐦 𝐍𝐄𝐄𝐓 વિદ્યાર્થીઓ માટે 𝐄𝐃𝐔 𝐁𝐋𝐈𝐒𝐒 𝐂𝐀𝐑𝐄𝐄𝐑 𝐈𝐍𝐒𝐓𝐈𝐓𝐔𝐓𝐄 દ્વારા ખાસ જાહેરાત 📢*

editor

*સ્વ શ્રી દિલીપભાઈ ગાંધીના માતુશ્રી અને તેમના ધર્મ પત્નીએ કોરોના વેક્સિન નો આજે ડોઝ લઈ અને સર્વે લોકો વેક્સિન મુકાવે તેવી અપીલ કરી*

Hello Morbi

Leave a Comment