• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI:પડધરી પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી નશાકારક આયુર્વેદીક સીરપની ૮૦૦૦ બોટલ સાથે કુલ ૫ લાખનો મુદામાલ પકડી પાડતી પડધરી પોલીસ*

પડધરી પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી નશાકારક આયુર્વેદીક સીરપની ૮૦૦૦ બોટલ સાથે કુલ ૫ લાખનો મુદામાલ પકડી પાડતી પડધરી પોલીસ

રાજકોટ રેંન્જના પોલીસ મહાનીરીક્ષક શ્રી અશોક કુમાર યાદવ સાહેબ તેમજ રાજકોટ
ગ્રામ્યના પોલીસ અધિક્ષક શ્રી જયપાલસિંહ રાઠોડ સાહેબ નાઓએ પ્રોહી જુગારની અસરકારક કામગીરી કરવા સુચના આપેલ હોય જે અનવ્યે ના.પો.અધિ.શ્રી કે.જી.ઝાલા સાહેબ ગોંડલ વિભાગ ગોંડલનાઓના માર્ગદર્શન હેઠળ અમો પડધરી પોલીસ સ્ટેશનના પો.સબ.ઇન્સ. જે.કે ઝાલા તથા સર્વેલન્સ સ્ટાફ સાથે પેટ્રોલીંગમા હોય ત્યારે ન્યારા ચેક પોસ્ટ ખાતે વાહન ચેકીંગ દરમ્યાન અશોકલેલન બડાદોસ્ત ગાડી રજી નંબર GJ-38-T-8852 વાળી માં STONERRISHTHA asav arishtha,લખેલ ૪૦૦/- એમ.એલ ની બોટલો નંગ ૪૦૦૦/- તથા SUNNINDRRA asav arishtha,લખેલ ૪૦૦/- એમ.એલ ની બોટલ ૪૦૦૦/- કુલ બોકસ નંગ -૨૦૦ તથા બોટલ નંગ ૮૦૦૦/- કીરુ ૨૦૫૪૪૦/- તથા અશોકલેલન બડાદોસ્ત ગાડી રજી નંબર GJ-38-1-8852 વાળીની કીરુ ૩૦૦૦૦૦/- કુલ કીરુ ૫૦૫૪૪૦/-ના મુદામાલ કબજે કરી આગળની કાયદેસરની કરવામા આવેલ છે.
પકડાચેલ મુદામાલ
(૧) STONERRISHTHA asav arishtha બોટલો નંગ ૪૦૦૦/- કિ.રૂ ૧૦૨૭૨૦/-
(૨) SUNNINDRRA Bsav arishtha બોટલ નંગ ૪૦૦૦/- કિ,રૂ ૧૦૨૭૨૦- (૩) અશોકલેલન કંપનીની ગાડી રજી નંબર GJ-38-1-8852 વાળીની ક્રી 300000/- મળી કુલ મુદામાલ કુલ ૫૦૫૪૪૦૪-
કામગીરી કરનાર અધીકારી/કર્મચારી
પડધરી પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઇન્સપેક્ટર જી.જે.ઝાલા તથા પો.હેડકોન્સ રણજીતભાઈ ડેરૈયા તથા તથા પો.કોન્સ વારામભાઈ કળોતરા તથા પો કોન્સ જસમતભાઇ માનોલીયા પો કોંન્સ દશરથસિહ જાડેજા પો.કોન્સ ચવરાજસિંહ ગોહિલ પો.કોન્સ તેહસિંહ જાડેજા ડા પો.કોન્સ દાદભાઇ ભોજક તથા ડા.પોન્સ હમીદબીન આરબ નાઓ દ્રારા કરવામાં આવેલ છે

Related posts

*જોડીયા તાલુકા પંચાયત પ્રમુખ ઉપ્રમુખની નિમણુક માટે તા 16 નારોજ ઉમેદવારી ફોર્મ રજૂ કરવાના રહેશે*

Hello Morbi

બાયોટેકનો દાવો, કોરોના વાયરસના નવા સ્ટ્રેનના મ્યૂટેશનને ખતમ કરનારી વેક્સિન 6 સપ્તાહમાં બની જશે

Hello Morbi

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:મોરબીના તનવીર શાહે આઈ.ટી.આઈ. પરીક્ષામાં પ્રથમ સ્થાન મેળવી ફકીર સમાજનું ગૌરવ વધાર્યું*

editor

Leave a Comment