• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI: મોરબી: મોરબી જિલ્લા ભાજપ મહિલા મોરચા મહામંત્રી શ્રીરસીલાબેન ચા પાણી નો આજે જન્મદિવસ*

મોરબી તા ૧૪ મોરબી જિલ્લા ભાજપ મહિલા મોરચા મહામંત્રી શ્રી રસીલાબેન ચા પાણી નો આજે જન્મદિવસ
ભાજપ સંગઠન હોદાના પ્લેટફોર્મ ના માધ્યમ થી હરહંમેશ લોક સેવા માટે તત્પર રહેતા તેમજ કોઈપણ સત્કાર્યોમાં સહભાગી બનીને યોગદાન આપતા શ્રીમતી રસીલાબેન ના જન્મદિવસ નિમિત્તે રાજકીય આગેવાનો,હોદેદારો,કાર્યકરો, મહિલા મોરચા ના હોદેદારો, અગેવવનો, કાર્યકરો, તેમજ સામાજિક ક્ષેત્રેથી થી શુભકામનાઓ પાઠવાઈ રહી છે

Related posts

*આજના ડિજિટલ યુગમાં પણ જુનવાણી ઢાચા માં રમાય છે માં ના ગરબા!*

Hello Morbi

*મુખ્યમંત્રીશ્રીના અધ્યક્ષસ્થાને મળેલી કોર કમિટીમાં લેવાયા મહત્વપૂર્ણ નિર્ણયો*

Hello Morbi

*મોરબીના અંબિકા રોડ પર અંબિકા બાળ યુવા ગ્રુપ દ્વારા ગણેશ મહત્વ સૌવનુ ભવ્ય આયોજન ગણપતિ બાપા નો 56 ભોગ અન્નકૂટ ધરાયો*

Hello Morbi

Leave a Comment