• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI: પડધરી: હર ઘર તિરંગા રેલીનું આયોજન કરાયું*

પડધરી તા 14 આજરોજ પડધરી ખાતે હરઘર તિરંગા રેલી નું આયોજન કરાયું હતું જેમાં મોટી સંખ્યામાં રાજકીય આગેવાનો, પોલીસ જવાનો, વિદ્યાર્થીઓ, કાર્યકરો, તેમજ ગામવાસીઓ જોડાયા હતા અને શેરીએ શેરીએ ઘરે ઘરે જઈ ને તિરંગા નું વિતરણ કરાયું હતું તેમજ તિરંગા નું અપમાન ન થાય અને તેમની ગરીમાં જળવાઈ રહે તેવી રીતે તકેદારી પણ રાખવામાં આવેલ હતી
*અહેવાલ અને તસવીર કૌશિક કોટક પડધરી*

Related posts

*ખંભાત ખાતે નવનિર્મિત શ્રીજી ડેન્ટલ & મલ્ટિસ્પેશ્યાલિટી હોસ્પિટલ ના લોકાર્પણ સ્વામિનારાયણ સંપ્રદાયના પૂજ્ય સંત ગણ તથા આણંદ લોકસભા ના સાંસદ શ્રી મિતેષભાઈ પટેલ ના વરદહસ્તે કરવામાં આવ્યું.*         

Hello Morbi

*HELLO MORBI: મોરબી માળિયા વિધાનસભા બેઠકના ઉમેદવાર કાંતિલાલ નો આજનો પદયાત્ર લોક સંપક કાર્યક્રમ*

Hello Morbi

*HELLO MORBI: મોરબી ના શિક્ષક વિજયભાઈ દલસાણીયા નું ગીજુભાઈ બધેકા રાષ્ટ્રીય શિક્ષક એવોર્ડ થી સન્માન કરાયું*

editor

Leave a Comment