• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI:૨૩-૮-૨૩ ના બુઘ વારરોજ ગુજરાત પ્રદેશ કોગ્રેસ ની સૂચના અનુસંધાને મોરબી જિલ્લા કોંગ્રેસની અગત્ય ની મીટીંગ*

*૨૩-૮-૨૩ ના બુઘ વારરોજ ગુજરાત પ્રદેશ કોગ્રેસ ની સૂચના અનુસંધાને મોરબી જિલ્લા કોંગ્રેસની અગત્ય ની મીટીંગ*
…………………………………………..
*ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ ની સૂચના અનુસાર મોરબી જિલ્લા કોગ્રેસ પક્ષ ના આગેવાનો,હોદેદારો, કાર્યકરો ની એક અગત્ય ની મીટીંગ રાખેલ છે, તેમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ ના ઉપ પ્રમુખ શ્રી દિનેશભાઈ પરમાર , પ્રદેશ મહામંત્રી નવલસિંહ જાડેજા તથા મોરબી જિલ્લા કૉંગ્રેસ પ્રમુખ જયંતીભાઈ જે પટેલ ઉપસ્થિત રહેશે. આ અગત્ય ની મીટીંગ મા જિલ્લા/તાલુકા/શહેર ના આગેવાનો, હોદેદારો, ચૂંટાયેલા સભ્યો, ચુંટણી લડેલ ઉમેદવારો , તેમજ દરેક ફ્રન્ટલ/સેલના હોદ્દેદારો, સર્વ કાર્યકરોએ હાજરી આપવા વિનંતી*
*તારીખ : ૨૩/૮/૨૦૨૩ બુધવાર*
*સમય : સવારે ૧૦:૦૦ કલાકે*
*સ્થળ : મોરબી જિલ્લા કોંગ્રેસ કાર્યાલય,*
*જી.આઈ.ડી.સી. સામે,* *શનાળા રોડ, મોરબી*
*મોરબી જિલ્લા કોંગ્રેસ સમિતિ*

Related posts

*HELLO MORBI:આબુરોડ જલારામ મંદિરનો ચતુર્થ પાટોત્સવ રંગેચંગે ઉજવાયો*

editor

*HELLO MORBI: વાંકાનેરમાં ભારે વાહનોને પ્રવેશબંધી માટે જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા જાહેરનામું બહાર પડાયું*

editor

*HELLO MORBI:ઘરે ઘરે પહોંચી ગયેલ રોગ કે જે બાળકો થી લઈ ને વૃદ્ધ લોકો બધા ને જ પરેશાન કરે છે!*વૈધ ધ્રુવ પટેલ*

editor

Leave a Comment