• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI:ઘરે ઘરે પહોંચી ગયેલ રોગ કે જે બાળકો થી લઈ ને વૃદ્ધ લોકો બધા ને જ પરેશાન કરે છે!*વૈધ ધ્રુવ પટેલ*

ઘરે ઘરે પહોંચી ગયેલ રોગ કે જે બાળકો થી લઈ ને વૃદ્ધ લોકો બધા ને જ પરેશાન કરે છે એટલે કે…
*કબજિયાત*

શું તમને આવી તકલીફ હોવા છતાં તમે તેને નજર અંદાજ કરો છો?

*તો ચેતી જજો…😳*

કેમ કે કબજિયાત ઘણા ગૂઢ અને જટિલ રોગોનું મૂળ છે…

આવી કબજિયાત દૂર કરવા શાસ્ત્રોક્ત આયુર્વેદ ચિકિત્સા પંચકર્મ પૈકીની પદ્ધતિઓ માંથી *બસ્તિ* સર્વ શ્રેષ્ઠ ચિકિત્સા કહેવાયેલ છે.

કે જે જૂના અને હઠીલા કબજિયાત ને પણ જળ-મૂળ માંથી દૂર કરે છે…

તો હમણાં જ એપોઇન્ટમેન્ટ બૂક કરી ને તમારા કબજિયાત ને કહો બાય બાય…

એપોઈન્ટમેન્ટ માટે કોલ કરો અથવા મેસેજ કરો
-૮૮૪૯૦૦૭૭૦૬ (8849007706) પર

✨*અપામાર્ગ આયુર્વેદ અને પંચકર્મ હોસ્પિટલ*✨

☘️ *વૈદ્ય ધ્રુવ પટેલ* ☘️

*અમારી સ્પેશિયાલિટી*
– *અગ્નિકર્મ (દુઃખાવો, ચામડીના મશા, કપાસી)*
– ⁠*પંચકર્મ (વમન, વિરેચન, બસ્તિ, નસ્ય, રક્તમોક્ષણ)*
– ⁠*વેઇટલોસ*
– ⁠*ખરજવું, ધાધર, સોરાયસિસ*
– ⁠*પથરી, કિડની, લિવર ના રોગો*
– ⁠*માઇગ્રેન*
– ⁠*બાળકોના રોગો*
– ⁠*સુવર્ણપ્રાશન*

Related posts

*HELLO MORBI:નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશન-મોરબીના દરેક કેમ્પસમાં આઝાદી કા અમૃત મહોત્સવ તથા “મેરી મિટ્ટી મેરા દેશ” થીમ પર 77 માં સ્વતંત્રતા પર્વની શાનદાર ઉજવણી*

editor

*HELLO MORBI:મોરબી જિલ્લા ના માળીયા તાલુકા ના પ્રા.આ.કેન્દ્ર સરવડ દ્વારા રાષ્ટ્રીય કિશોર સ્વાસ્થ્ય કાર્યક્રમ પ્રોગ્રામ અંતર્ગત એડોલેશન્ટ હેલ્થ એન્ડ વેલનેશ દિવસ ની ઉજવણી જાજાસર ગામ ખાતે કરવામાં આવી*

editor

વાંકાનેર : વાંકાનેરનાં પૂર્વ નગરપતિ જીતુભાઈ સોમાણી દ્વારા લોહાણા વાડી ખાતે રસીકરણનું આયોજન કરાતા, લોહાણા સમાજનાં 50 લોકોએ કોરોના રસી મુકાવી હતી

Hello Morbi

Leave a Comment