• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI:મોરબી જિલ્લા ખાતે માનદ જિલ્લા હોમગાર્ડઝ કમાન્ડન્ટની નિમણુક કરવાની હોય રસ ધરાવતા નાગરિકોએ તા.૨૫ સપ્ટેમ્બર સુધીમાં અરજી કરવી*

મોરબી જિલ્લા ખાતે માનદ જિલ્લા હોમગાર્ડઝ કમાન્ડન્ટની નિમણુક કરવાની હોય રસ ધરાવતા નાગરિકોએ તા.૨૫ સપ્ટેમ્બર સુધીમાં અરજી કરવી
જિલ્લા હોમગાર્ડઝ કમાન્ડન્ટ વીશે વધુ માહિતી મેળવવા homeguards.gujarat.gov.in વેબસાઇટનો સંપર્ક કરવો
મોરબી જિલ્લા ખાતે માનદ જિલ્લા કમાન્ડન્ટ હોમગાર્ડઝ મોરબીની જગ્યા ભરવાની થતી હોઇ આ અંગે રસ ધરાવતા નાગરિકોને જિલ્લા કમાન્ડન્ટ, હોમગાર્ડઝ કચેરી, રચના સોસાયટી, બ્લોક નં.૨૨/એ, શોભેશ્વર રોડ, મોરબીના સરનામે તા.૨૫/૦૯/૨૦૨૩ સુધીમાં બાયોડેટા સાથે સ્વયંસ્પષ્ટ અરજી આધાર પૂરાવા સાથે મોકલી આપવાની રહેશે. આ અંગેની વધુ માહિતી મેળવવા હોમગાર્ડઝની વેબસાઇટ homeguards.gujarat.gov.in નો સંપર્ક કરવા ઇ.ચા.નાયબ પોલીસ અધિક્ષક મુ.મ.અને જિલ્લા કમાન્ડન્ટ હોમગાર્ડઝ મોરબી પી.એ.ઝાલાની યાદીમાં જણાવાયું છે.

Related posts

*રાજકોટ ના ગૌરીદડ ગામ ખાતે લેવાયો સંપૂર્ણ લોક ડાઉન નો નિર્ણય*

Hello Morbi

*HELLO MORBI: આમરણ ચોવીસીની ભગીરથ ફાર્મ ની વિખ્યાત ખારેકના વેપારનો આજથી શુભારંભ*

editor

*ભાઈ અમેરીકા હોય, મોરબી જલારામ મંદિર ખાતે ચાલતા સદાવ્રત માં મહાપ્રસાદ યોજી ભાઈબીજ ની ઉજવણી કરતા રાજકોટ નાં ઉર્વશીબેન કીશનકુમાર ઠુમ્મર*

Hello Morbi

Leave a Comment