• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI:સલાયા નગર પાલિકા દ્વારા સ્વચ્છતા હા સેવા અંતર્ગત સફાઈ કાર્યક્રમ યોજાયો.*

*સલાયા નગર પાલિકા દ્વારા સ્વચ્છતા હા સેવા અંતર્ગત સફાઈ કાર્યક્રમ યોજાયો.*

સલાયા માં Rdનગરપાલિકા દ્વારા સ્વચ્છતા હી સેવા અંતર્ગત સફાઈ અભ્યાન તથા શ્રમદાન કાર્યક્રમ યોજાયો.જેમાં સલાયાના જુદા જુદા વિસ્તારમાં સફાઈ કરી અમે શ્રમદાન કરી લોકોને સફાઈ બાબતે જાગૃત કરવામાં આવ્યા.જેમાં સલાયા તળાવ ની પાળ પાસે આવેલ પાળેશ્વર મહાદેવ મંદિર પાસે સફાઈ કરવામાં આવેલ હતી જેમાં સલાયા નગર પાલિકા સ્ટાફ તથા શહેર ભાજપ મહામંત્રી લાલજીભાઈ ભૂવા તેમજ આગેવાનો જોડાયા હતા. અને સ્વચ્છતા કરી શ્રમદાન કરવામાં આવ્યું હતું.

Related posts

*જોડિયા તાલુકા કક્ષાનો ઓનલાઇન એજ્યુકેશન ઇનોવેશન ફેર યોજાયો*

Hello Morbi

*ટંકારામાં ચડ્ડી – ટીશર્ટ તસ્કર ગેંગના તરખાટ મામલે ટંકારા પોલીસ સ્ટેશનમાં નોંધાઈ*

Hello Morbi

*મન હોય તો માળવે જવાય પંક્તિને સાર્થક કરતા ચંદીગઢ ના અમિત ત્યાગી*આલેખન સંજય રાજપરા*

Hello Morbi

Leave a Comment