• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI:રાજકોટ હાઇવે ઉપર જોખમી સ્ટંટ કરનાર ઇસમને પકડી પાડતી મોરબી સીટી એ-ડીવીજન પોલીસ*

રાજકોટ હાઇવે ઉપર જોખમી સ્ટંટ કરનાર ઇસમને પકડી પાડતી મોરબી સીટી એ-ડીવીજન પોલીસ

મોરબી જીલ્લા પોલીસ અધિક્ષકશ્રી રાહુલ ત્રિપાઠી સાહેબ નાઓની સુચના તેમજ વિભાગીય પોલીસ અધિક્ષકશ્રી મોરબી ડીવીજન મોરબીના પી.એ.ઝાલા સાહેબ નાઓના માર્ગદર્શન હેઠળ આજરોજ તા.૧૧/૧૦/૨૦૨૩ ના રોજ મીડીયામા પ્રસિધ્ધ થયેલ સમાચાર આધારે એક ઇસમ મોરબી રાજકોટ હાઇવે રોડ ઉપર જોખમી રીતે તેમના સ્ત્રી મિત્ર સાથે મોટરસાયકલ ચલાવતા હોવાનો વીડીયો વાયરલ થતા વીડીયો મા જોવામા આવતા મોટર સાયકલ રજીસ્ટ્રેશન નંબર આધારે મજકુર ઇસમની તપાસ કરતા વીડીયો મા જોવામા આવતો ઇસમ ની ઓળખ કરી નીચે જણાવેલ ઇસમ ને પકડી પાડી મોટરસાયકલ કબ્જે કરી આગળની કાર્યવાહી હાથ ધરવામા આવેલ છે.
પકડાયેલ આરોપી –
(૧) બળવંતભાઈ ગોવીદભાઈ ચાવડા રહે.નવયુગ સ્કુલ પાસે નકલંગ સોસાયટી શેરી નં.૧ કન્યા છાત્રાલય રોડ મોરબી
કબ્જે કરેલ મુદામાલ
અનુ.
કબ્જે કરેલ મુદામાલ વિગત
સ્પેલન્ડર મો.સા રજી નં.GJ-36-AH-1428કિ રૂ ૨૦,૦૦૦/- વાળુ

Related posts

*ટંકારા ના શ્રી લક્ષ્મીનારાયણ ભગવાન ના મંદિરે મસ્તક ટેકાવી વિજય ભવ ના આશીર્વાદ લેતા દુર્લભ જીભાઈ દેથરીયા*

Hello Morbi

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:મોરબીના રામધન આશ્રમે અન્નકુટ દર્શન મહાઆરતી સહિતના કાર્યક્રમો યોજાયા*

editor

*ઉમા વીઘા સંકુલ ખાતે કાર્ય ક્રમ યોજાયો*

Hello Morbi

Leave a Comment