• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI:હવન અષ્ટમીના દિવસે જલારામભકિતધામના ગૃપની બહેનોએ ઝુંપડપટ્ટી ની બાળાઓને જમાડીને લ્હાણી આપી*

*હવન અષ્ટમીના દિવસે જલારામભકિતધામના ગૃપની બહેનોએ ઝુંપડપટ્ટી ની બાળાઓને જમાડીને લ્હાણી આપી*
જલારામભકિતધામ ગૃપની બહેનોએ મંદિરની આસપાસની ઝુપડપટ્ટીની બાળાઓને સુંદર ભોજન કરાવ્યું. પ્રથમ દિકરીઓને ચાંદલા કરી સન્માન આપ્યું પછી વારાફરતી દરેક બહેનોએ પોતપોતાના તરફથી અલગ અલગ લ્હાણી (રોકડ ભેટ કવર સહિત)આપી,તેમની પરિક્રમા કરી, પછી ભકિતધામ તરફથી મંદિરના ફોટા વાળી સરસ થેલી આપવામાં આવી. દરેક દિકરી પોતાની લ્હાણી થેલીમાં ભરીને વિદાય થઈ ત્યારે તેના ચહેરા અપૂર્વ આનંદ હતો અને આજના પાવન દિવસે કંઈક કરવા જેવા કામનો સંતોષ બહેના ચહેરા પર જોવા મળતો હતો.

હિરેન નાગ્રેચા જૂનાગઢ
9898915874

Related posts

*HELLO MORBI:૨૭ ડિસેમ્બરના રોજ મોરબી ખાતે ઔદ્યોગિક ભરતી મેળો યોજાશે*

editor

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:હડિયાણા કન્યાશાળા ખાતે રાખડી સ્પર્ધાનું આયોજન કરાયુ*

editor

*HELLO MORBI:માળીયા મીયાણા પો સ્ટેના ચીટીંગના ગુન્હામાં છેલ્લા ૫ વર્ષથી નાસતા ફરતા આરોપીને પકડી પાડતી મોરબી ક્રાઇમ બ્રાન્ચ પેરોલ ફર્લો સ્કવોડની ટીમ*

editor

Leave a Comment