• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*જામજોધપુર ખાતે સમૂહ લગ્ન યોજાશે*

*અહેવાલ અને તસ્વીર આરીફ દિવાન*

જામજોધપુર સહિત સમગ્ર સૌરાષ્ટ્ર-ગુજરાતમાં વિવિધ સેવાકીય કાર્ય કરતા મુસ્લિમ સમાજ અગ્રણી સદામ બાપુ કાદરી આગામી તારીખ 31 10 2021 ના રોજ જામજોધપુર ખાતે ૧૧ દીકરીઓ ના સમૂહ લગ્ન યોજવાના છે જેમાં જરૂરત મંદ ગરીબ ઘરની દીકરીઓને સંપૂર્ણ રસોડાનું સેટ કરિયાવર સાથે આ સમૂહ લગ્ન યોજવામાં આવશે જેમાં ૧૧ દુલ્હા-દુલ્હન ને એક જ મંડપ નીચે નિકાહ શરીફ કરાવવાના છે અને નોંધનીય છે કે આ આઠ માં સમૂહ લગ્ન વિવિધ સેવાકીય કાર્ય કરનાર સૈયદ સદામ બાપુ કાદરી દ્વારા કરવામાં આવી રહ્યા છે એવું જાણવા મળ્યું છે નાતજાતના ભેદભાવ વગર કોમી એકતાના પ્રતીક સર્વે સમાજના વિવિધ સેવાકીય કાર્યો થી નાના એવા જોધપુરમાં જાણીતા છે સાથે સાથે તેઓને સમગ્ર સૌરાષ્ટ્ર ગુજરાત સહિત અન્ય રાજ્યોમાં તેમના ચાહકો અને મુરીદો મોટી સંખ્યામાં રહ્યા છે ત્યારે જોધપુર ખાતે તારીખ 31 10 2021 ના રોજ સમૂહ લગ્ન માં લાભ લેવા ઇચ્છું લાભાર્થીઓએ સમયસર આયોજકો તેમજ સૈયદ સદામ બાપુ કાદરી નો સંપર્ક કરવો

Related posts

*મોરબી જલારામ મંદિર ખાતે આગામી રવિવાર તા. ૮ ના રોજ સ્ત્રીરોગ ના નિષ્ણાંત તબિબ ડો. કૃષ્ણ ચગ દ્વારા વિનામુલ્યે નિદાન કેમ્પ યોજાશે*

Hello Morbi

*HELLO MORBI:ટંકારા બાલકૃષ્ણ લાલજીની હવેલી ખાતે શ્રી વલ્લભપ્રભુજીના પ્રાગટ્યોત્સવ મનોરથનું ધામધૂમથી ઉજવણી કરવામાં આવી*

editor

*મોરબીના દુર્ઘટના ગ્રસ્ત ઝુલતાપુલની મુલાકાત લેતા વડાપ્રધાન શ્રી નરેન્દ્ર ભાઈ મોદી*

Hello Morbi

Leave a Comment