• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI:ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી (GTU) ના MBA Sem-2 ના રિઝલ્ટમાં નવયુગ કોલેજના વિદ્યાર્થીનીઓનું શ્રેષ્ઠ રિઝલ્ટ*

ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી (GTU) ના MBA Sem-2 ના રિઝલ્ટમાં નવયુગ કોલેજના વિદ્યાર્થીનીઓનું શ્રેષ્ઠ રિઝલ્ટ
GTU ના તાજેતરમાં જાહેર થયેલા MBA Sem-2 ના રિઝલ્ટમાં નવયુગ કોલેજના વિદ્યાર્થીઓએ શ્રેષ્ઠ રિઝલ્ટ પ્રાપ્ત કર્યુ છે. જેમાં યુનિવર્સિટીમાં દ્વિતીય ક્રમાંકે અને કોલેજમાં પ્રથમ ક્રમાંકે 9.71 SPI સાથે સેજપાલ દર્શિત ઉત્તીર્ણ થયા છે.
તેમજ કોલેજમાં દ્વિતીય ક્રમાંકે ફુલતરીયા વૈદેહી 9.29 SPI અને તૃતીય ક્રમાંકે જાનવી કોટેચા 9.14 SPI ઉત્તીર્ણ થયા છે. આ સાથે નવયુગ કોલેજે શ્રેષ્ઠ રિઝલ્ટ મેળવવાની પરંપરાને જાળવી રાખી છે.
રિઝલ્ટમાં હરહંમેશ આગળ રહેતી મોરબી જીલ્લાની પ્રતિષ્ઠિત સંસ્થા એવી નવયુગ કોલેજમાં MBA કોર્ષની 2022-23 થી શરૂઆત થયેલ છે. જેમાં શરૂઆતના વર્ષથી જ શ્રેષ્ઠ રિઝલ્ટ સાથે શુભ શરૂઆત થયેલ છે.
MBA સેમેસ્ટર 2 માં શ્રેષ્ઠ રિઝલ્ટ લાવવા બદલ સંસ્થાના પ્રમુખ પી. ડી. કાંજીયા સાહેબે વિદ્યાર્થીઓને તેમજ MBA ટીમને આ જ્વલંત સફળતા બદલ ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યા છે.

Related posts

વાંકાનેર ના ખાન પરિવારની ક્યૂટ પરી તમન્ના નો આજે જન્મ દિવસ

Hello Morbi

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:આરટીઓ મોરબી દ્વારા માર્ગ સલામતિ માસ અંતર્ગત માર્ગસલામતી સેમિનાર યોજાયો*

editor

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:જયારે સર્જરીની થાય છે વાત ત્યારે નિશુલ્ક સર્જરી માટે આયુષ આપે સાથ*

editor

Leave a Comment