• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI:કર્ણાટક મા કોંગ્રેસનો જ્વલંત વિજય થતા મોરબી કાઁગ્રેસ દ્વારા વિજય ઉત્સવ*

*કર્ણાટક મા કોંગ્રેસનો જ્વલંત વિજય થતા મોરબી કાઁગ્રેસ દ્વારા વિજય ઉત્સવ*

*આજ રોજ તા 13/5/23 ના રોજ કર્ણાટકમાં વિધાન સભા ની ચૂંટણી માં કોંગ્રેસ પક્ષ નો ભવ્ય વિજય થતા , રવાપર રોડ, વસંત પ્લોટમાં આવેલ ચકિયા હનુમાનજી ના દર્શન કરી, નહેરુ ગેટ ચોક મા ફટાકડા ફોડી ઢોલ નગારા સાથે અબીલb ગુલાલ ઉડાડીને તમામને મીઠા મોઢા કરાવી ઉજવણી કરેલ જેમાં મોરબી કોંગ્રેસના આગેવાનો વડીલો, હોદેદારો, દરેક ફંટલ/ સેલ ના હોદ્દેદારો, સર્વ કાર્યકર ભાઈઑ બહેનો ને વિજય ઉત્સવ મા હાજરી આપી*
*મોરબી જિલ્લા કોંગ્રેસ સમિતિ*

Related posts

*શ્રી કડવા પટેલ કેળવણી મંડળ ધ્રોલ ખાતે સ્વ ગોવિંદ બાપા ની શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ યોજાયો*

Hello Morbi

*ભારતના પરમાણું વિજારોની સફળતામાં પરમાણુ સહેલી નીલમ ગોયલ*

Hello Morbi

*મોરબીમાં બ્રહ્મસમાજ મહિલા મંડળ દ્વારા સમુહ રાંદલ ઉત્સવનું આયોજન*

Hello Morbi

Leave a Comment