• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI:મોરબી માળીયા હાઇવે ભરતનગર ગામના પાટીયા પાસેથી દેશી હાથ બનાવટની પીસ્તોલ સાથે એક આરોપીને પકડી પાડતી ક્રાઈમબ્રાંચ મોરબી*

મોરબી માળીયા હાઇવે ભરતનગર ગામના પાટીયા પાસેથી દેશી હાથ બનાવટની પીસ્તોલ સાથે એક આરોપીને પકડી પાડતી ક્રાઈમબ્રાંચ મોરબી.
ता.३०/११/२०२३
શ્રી અશોકકુમાર પોલીસ મહાનિરીક્ષકશ્રી રાજકોટ વિભાગ રાજકોટ નાઓએ રાજકોટ રેન્જમ કાયદો અને વ્યવસ્થાની પરીસ્થિતી વધુ સુદ્દઢ બનાવવા સારૂ ગે.કા. હથિયાર ધારાના કેસો શોધી કાઢવ સુચના કરેલ હોય જે અનુસંધાને શ્રી, રાહુલ ત્રિપાઠી સાહેબ પોલીસ અધિક્ષક મોરબી નાઓએ ઉપરોક કામગીરી કરવા સારૂ શ્રી ડી.એમ.ઢોલ પોલીસ ઇન્સ્પેકટર એલ.સી.બી.મોરબી નાઓને જરૂરી સુચન માર્ગદર્શન આપતા તેઓશ્રીના માર્ગદર્શન હેઠળ પો.સબ.ઇન્સ.શ્રી એન.એચ.ચુડાસમા તથા = કે.એચ.ભોચીયા એલ.સી.બી. મોરબી નાઓ એલ.સી.બી./ પેરોલ ફર્લો સ્કોડ, મોરબીના સ્ટાફના માણસ સાથે કામગીરી કરવા પ્રયત્નશીલ હતા. દરમ્યાન ASI રામભાઇ મંઢ, HC નિરવભાઇ મકવાણા, P ભગીરથસિંહ ઝાલા, વિક્રમભાઇ રાઠોડને મળેલ ખાનગી હકિકત આધારે મોરબી માળીયા હાઇવે ભરતનગા ગામના પાટીયા પાસે ભરતવન ફાર્મ પાસે આરોપી હસનભાઇ ઓસમાણભાઇ બ્લોચ(મકરાણી) ઉ.વ.-૩ રહે.મોરબી મકરાણીવાસ વોરાની નાની મસ્જીદપાસે, તા.જી.મોરબી વાળા પાસેથી ગે.કા. દેશી હા- બનાવટની કાળા કલરની લોખંડની મેન્જીન વાળી પીસ્તોલ-૦૧ સાથે મળી આવતા જેને મોરબી તાલુ પો.સ્ટે.ને આગળની કાર્યવાહી અર્થે સોપેલ છે.
પકડાયેલ આરોપીનુ નામ સરનામુઃ-
હસનભાઇ ઓસમાણભાઇ બ્લોચ(મકરાણી) ઉ.વ.-૩૨ ધંધો-કલરકામ રહે.મોરબી મકરાણીવા વોરાની નાની મસ્જીદપાસે, તા.જી.મોરબી
પકડાયેલ મુદામાલઃ-
દેશી હાથબનાવટની લોખંડની મેજીનવાળી પીસ્તોલ-૧ કિ.રૂ.૧૦,૦૦૦/- નો મુદામાલ કબજે કરેલ છે. >
કામગીરી કરનાર અધિકારી તથા કર્મચારી
શ્રી ડી.એમ.ઢોલ પોલીસ ઇન્સપેકટર તથા શ્રી.એન.એચ.ચુડાસમા, શ્રી કે.એચ.ભોચીયા, એ.ડી. જાડેજા પોલીસ સબ ઇન્સપેકટર એલ.સી.બી. મોરબી તથા પેરોલ ફર્લો ટેકનીકલ ટીમના માણસ કામગીરીમાં જોડાયેલા હતા.

Related posts

*HELLO MORBI:મોરબી જિલ્લા વિકાસ અધિકારીશ્રી ડી.ડી. જાડેજાની ઉપસ્થિતિમાં બગથળા ગામે મહાશ્રમ દાન કાર્યક્રમ યોજાયો*

editor

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:શ્રી દશનામ ગોસ્વામી યુવક મંડળ ટ્રસ્ટ મોરબી દ્વારા શરદ પૂનમ, ભવ્ય રાસ-ગરબા મહોત્સવ યોજાયો*

editor

*HELLO MORBI: આમરણ ચોવીસી પંથક જળબંબાકાર અનેક ગામો બેટમાં ફેરવાયા*

editor

Leave a Comment