• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI: આર્યુવેદિક કેફી સીરપ નો જથ્થો ઝડપી પાડતી મોરબી સીટી એ ડિવિઝન પોલીસ*

આયુર્વેદિક શંકાસ્પદ કેફી પ્રવાહી શીરપ ની બોટલ નંગ-૭૦/- કિ.રૂ.૧૦૫૦૦/- નો જથ્થો પકડી પાડતી

મોરબી સીટી એ ડીવીજન પોલીસ

મોરબી જીલ્લા પોલીસ અધિક્ષકશ્રી રાહુલ ત્રિપાઠી સાહેબ નાઓની સુચના તેમજ નાયબ પોલીસ અધિક્ષકશ્રી મોરબી ડીવીજન મોરબીના પી.એ.ઝાલા સાહેબ નાઓના માર્ગદર્શન હેઠળ દારૂ જુગારની તેમજ મિલ્કત સબંધી પ્રવૃતિ સદંતર નાબુદ કરવા સુચના કરેલ હોય જેથી અમારી સુચના મુજબ મોરબી સીટી એ ડીવી.પો.સ્ટે વિસ્તારમા સ્ટાફ પેટ્રોલીગ મા હોય દરમ્યાન ખાનગીરાહે હકિકત આધારે મોરબી લીલાપર રોડ સાત હનુમાન સોસાયટી પાસે શકિત કિરાણા સ્ટોર નામની દુકાન માથી નીચે જણાવેલ ઇસમ પાસે થી નીચે જણાવેલ આયુર્વેદીક શંકાસ્પદ કેફીપ્રવાહી શીરપ ની બોટલ નંગ-૭૦ કિ.રૂ.૧૦૫૦૦/- નો જથ્થો મળી આવતા સદરહુ જથ્થો કબ્જે કરવામા આવેલ છે.એફ.એલ.એલ રીપોર્ટ આવ્યે થી વધુ કાર્યવાહી કરવામાં આવશે

વેચનાર ઇસમો :-

(૧) રસીકભાઇ બચુભાઇ ભડાણીયા ધંધો.વેપાર રહે.મોરબી લીલાપર રોડ સાત હનુમાન સોસાયટી

(૨) કપીલભાઇ રહે.મોરબી (મોકલનાર)

કબ્જે કરેલ મુદામાલ –

(२) AYURVEDIC PROPRIETRY MEDICINE EASYSLIP- ASAV – नी सीलबंध जो નંગઃ-૭૦ કિ.રૂ.૧૦૫૦૦/- નો મુદામાલ કબ્જે કરેલ છે.
કામગીરી કરનાર અધિકારી તથા કર્મચારી
શ્રી એચ.એ.જાડેજા પોલીસ ઇન્સ્પેકટર તથા પો.હેડકોન્સ પી.બી.ઝાલા તથા ભરતભાઇ ગોઢડીયા તથા જયદીપભાઇ ગઢવી નાઓ દ્વારા કરેલ છે.

Related posts

*જામનગર એસટી ડેપોમાં નિષ્ઠાથી ફરજ બજાવનાર એસટી ડ્રાઇવર સ્વેચ્છિક નિવૃત્તિ લેતા સાલ ઓઢાડી સન્માનિત કરાયા*

Hello Morbi

*રાજ્યમાં આગામી 1લી મે થી 18 થી 45 વર્ષની વયના લોકો માટે વિના મૂલ્યે કોરોના વેક્સિન અભિયાન માટે રાજ્ય સરકારે 1.50 કરોડ રસીકરણ ડોઝ ની વ્યવસ્થા સુનિશ્ચિત કરી છે*

Hello Morbi

*HELLO MORBI: સંભવિત બિપરજોય વાવાઝોડા સંદર્ભે મોરબીમાંમંત્રીશ્રી કનુભાઈ દેસાઈના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઈ*

editor

Leave a Comment