• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI:મોરબી તાલુકાના જાંબુડીયા ગામની સીમ, લેટીગ્રેસ સિરામીક સામેથી દેશીદારૂનો મસમોટો જથ્થો ભરેલ મારૂતી ઇકો કાર પકડી પાડતી મોરબી તાલુકા પોલીસ*

મોરબી તાલુકાના જાંબુડીયા ગામની સીમ, લેટીગ્રેસ સિરામીક સામેથી દેશીદારૂનો મસમોટો જથ્થો ભરેલ મારૂતી ઇકો કાર પકડી પાડતી મોરબી તાલુકા પોલીસ.

પોલીસ મહાનિરીક્ષકશ્રી રાજકોટ વિભાગ રાજકોટ નાઓએ પ્રોહી જુગાર અંગેની પ્રવૃતિ નેસ્ત નાબુદ કરવા પરોહી /જુગારની ડ્રાઇવનું આયોજન કરેલ હોય

જે અન્વયે પોલીસ અધિક્ષકશ્રી રાહુલ ત્રિપાઠી સાહેબ મોરબી જીલ્લા નાઓની સુચના તેમજ નાયબ પોલીસ અધિક્ષકશ્રી પી.એ.ઝાલા સાહેબ મોરબી વિભાગ નાઓના સીધા માર્ગદર્શન હેઠળ વધુમાં વધુ પ્રોહી /જુગારના કેસો શોધી કાઢી અસરકારક કામગીરી કરવા સુચના કરેલ હોય
જે અનુસંધાને પોલીસ ઇન્સ્પેકટરશ્રી કે.એ.વાળા મોરબી તાલુકા પોલીસ સ્ટેશન
નાઓએ સર્વેલન્સ સ્ટાફના એ.એસ.આઇ. જયદેવસિંહ ઝાલા તથા પોલીસ હેડ કોન્સ. હરેશભાઇ આગલ તથા પોલીસ કોન્સ દિવ્યરાજસિંહ જાડેજાને મળેલ બાતમી હકીકત આધારે પોલીસ ઇન્સ શ્રી કે.એ.વાળા નાઓએ સર્વેલન્સ સ્ટાફ સાથે આજરોજ મોરબી તાલુકાના જાંબુડીયા ગામની સીમ, લેટીગ્રેસ સિરામીક સામેથી ૪૦૦ લીટર દેશી દારૂ ભરેલી સ્વીફટ કાર સહીત કિં.રૂ.૨,૦૮,૦૦૦/- મુદામાલ સાથે પકડી પાડી પ્રોહીબિશન ધારા હેઠળ ગુન્હો રજી. કરી આગળની કાર્યવાહી હાથ ધરેલ
આરોપી
1. પ્રવિણભાઇ દેવાભાઇ ઉઘરેજા જાતે-કોળી ઉ.વ. ૨૮, રહે. ધારાડુંગરી, તા.સાયલા, જી.સુરેન્દ્રનગર 2. નવઘણભાઇ કરમશીભાઈ ઉઘરેજા જાતે-કોળી રહે. ધારાડુંગરી, તા.સાયલા, જી.સુરેન્દ્રનગર
કબ્જે કરેલ મુદામાલ બે
(૧) દેશીદારૂ લી-૪૦૦ કિં.રૂ.૮,૦૦૦/-
२) મારુતિ કાર ઈકો GJ-13-CB-0210 B.३.२,००,०००/-
કામગીરી કરનાર પોલીસ સ્ટાફ :- પોલીસ ઇન્સપેકટરશ્રી કે.એ.વાળા તથા સર્વેલન્સ પો.સ.ઈ.શ્રી વી.જી.જેઠવા તથા એ.એસ.આઇ. જયદેવસિંહ ઝાલા તથા પોલીસ હેડ કોન્સ. અજીતસિંહ પરમાર તથા વનરાજભાઇ ચાવડા તથા હરેશભાઇ આગલ તથા પોલીસ કોન્સ, રમેશભાઈ મુંધવા તથા દિવ્યરાજસિંહ જાડેજા તથા ભગીરથભાઇ લોખીલ તથા જયદીપભાઇ પટેલ તથા કેતનભાઇ અજાણા તથા પૃથ્વીરાજસિંહ જાડેજા તથા દિપસિંહ ચૌહાણ તથા યશવંતસિંહ ઝાલા નાઓ દ્વારા સદરહું કામગીરી કરવામાં આવેલ છે.

Related posts

*HELLO MORBI:વાંકાનેર સીટી પોલીસ દ્વારા એન્ટ્રી ડ્રગ્સ સેમિનાર યોજાયો*

editor

**હળવદમાં કિડની દાનમાં આપતી માં જનનીજોડ જોડ સખી નહિ મળેરે લોલ ની પંક્તિ સાબિત કરતી માં*

Hello Morbi

*HELLO MORBI: મોરબીમાં ૯ અને ૧૦ ઓક્ટોબરે ‘વાઇબ્રન્ટ ગુજરાત વાઇબ્રન્ટ મોરબી’ કાર્યક્રમ યોજાશે*

editor

Leave a Comment