• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI: મોરબીના જાણીતા અને માનીતા ઉદ્યોગપતિ શ્રી કે.જી.કુંડારિયાને પાટીદાર ઉદ્યોગ રત્ન એવોર્ડ થી સન્માનિત કરાયા*

મોરબી તા ૯ : મોરબી સિરામિક એસોસિએશન ના પૂર્વ પ્રમુખ અને વીન્ટેલ ગ્રુપના પથદર્શક શ્રી કે.જી.કુંડારિયા સાહેબ નું ગ્લોબલ પાટીદાર બિઝનેશ સમીટમા પાટીદાર ઉદ્યોગ રત્ન એવોર્ડથી સન્માન કરવામાં આવ્યું જે ખરેખર મોરબીના ગૌરવ સમુ છે

રાજકોટ ખાતે સરદારધામ દ્વારા ચાર દિવસીય ગ્લોબલ પાટીદાર બિઝનેશ સમીટનું આયોજન કરાયું છે જેમાં મોરબીના વિન્ટેલ સીરેમીક પ્રાઇવેટ લિમિટેડ ગ્રુપના વડા કે. જી. કુંડારીયા નું સરદારધામ દ્વારા પાટીદાર ઉદ્યોગ રત્ન એવોર્ડ આપી જીપીબીએસ-૨૦૨૪માં બહુમાન કરવામાં આવ્યું હતું

Related posts

*HELLO MORBI:સૌરાષ્ટ્ર યુનિવર્સિટી આંતર કોલેજ યોગ સ્પર્ધામાં નવયુગ કોલેજના સ્ટુડન્ટ્સ યુનિવર્સિટી પ્રથમ*

editor

*મોરબી પ્રધાનમંત્રી આવાસ યોજના સોસાયટીમાં*  *નવરાત્રી મહોત્સવમાં તલવાર રાસ રજુ કરતી બાળાઓ*

Hello Morbi

*અમદાવાદમાં રીક્ષા એકતા યુનિયન દ્વારા અનોખી જાગૃતિ અભિયાન શરૂ કરાઈ*

Hello Morbi

Leave a Comment