• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI:મોરબીમાં સંત શ્રી વેલનાથ બાપુ ની શોભાયાત્રા નું દલિત મુસ્લિમ સમાજના યુવાનોએ સ્વાગત સાથે સન્માન કરી એકતાનો આપ્યો સંદેશ*

*મોરબીમાં સંત શ્રી વેલનાથ બાપુ ની શોભાયાત્રા નું દલિત મુસ્લિમ સમાજના યુવાનોએ સ્વાગત સાથે સન્માન કરી એકતાનો આપ્યો સંદેશ*

મોરબીમાં સમસ્ત મોરબી જિલ્લા ચુંવાળીયાકોળી સમાજ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ રાબેતા મુજબ સંત શ્રી વેલનાથ બાપુ ની શોભાયાત્રા નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સવારે જડેશ્વર મંદિર થી મોરબી બે સામા કાંઠે સોઓરડી ખાતે આવેલી ચુંવાળીયા કોળી સમાજની બોર્ડિંગ સમાપન બાદ શોભાયાત સંબોધન મહાપ્રસાદ નું આયોજન કરવામાં આવ્યું હતું આ સમય દરમિયાન મોરબીના નટરાજ ફાટક પાસે શોભાયાત્રા નું ભાવ ભર્યું એકતા ના પ્રતીક દલિત મુસ્લિમ સમાજના યુવાનોએ ફૂલહાર સાથે સાલ ઓઢાડીને સન્માન કરવામાં આવ્યું હતું ત્યારે જેન્યુન
ફાઉન્ડેશન સંસ્થાના પ્રમુખ આરીફ ભાઈ બલોચે પવિત્ર રમજાન માસ નિમિત્તે રોજેદાર એ એકતા ના સંદેશ સ્વરૂપે ઠંડા પાણી વિતરણ કરી ફૂલહાર થી સ્વાગત સાથે સાથે સાલ ઓઢાડી સન્માન કર્યું હતું જેમાં દલિત મુસ્લિમ સમાજના યુવાનો જોડાયા હતા અશ્વિનભાઈ ટુંડિયા રમેશભાઈ ચૌહાણ સલીમ બાપુ પીરજાદા આરીફ દિવાન સહિત જેન્યુન ફાઉન્ડેશન સંસ્થાને પ્રમુખ આરીફ ભાઈ બલોચે આ કોમી એકતાને સંદેશ સ્વરૂપે સર્વે શ્રી સંત શ્રી વેલનાથ બાપુ ની સભા યાત્રાના યાત્રીઓને આવકાર સાથે સન્માન કરી એકતાનો સંદેશ પાઠવ્યો હતો

Related posts

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:જગદીશ ત્રિવેદીની ત્રણ મહિનાની અમેરીકાયાત્રામાં પોણા ચાર કરોડની સેવા*

editor

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશન- મોરબી ખાતે છેલ્લા ૨૨ વર્ષથી દેશસેવા અને સંસ્કારનું પ્રતીક એવા એક્સ આર્મી મેન તથા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના કાર્યકર્તાના કરકમળે ગૌરવભેર ધ્વજવંદન સમારોહ*

editor

*HELLO MORBI:અપહરણ થયેલ ઇસમને ગણતરી ની કલાકોમાં છોડાવતી મોરબી પોલીસ*

editor

Leave a Comment