• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI*ખંભાળિયા તાલુકાના પીપળીયા ગામે કામઈ માતાજીના મંદિરે હવન કરાયો*

*પીપળીયાગામે બિરાજતા આઇશ્રી કામઈ માતાજીના મંદિરે હવન યોજાયો,આં તકે દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાજપના પ્રમુખ શ્રી મયુરભાઈ ગઢવીને સલાયા શહેર ભાજપ મહામંત્રી અને શ્રીબાલવી માતાજીનાં ભૂવા શ્રી લાલજીભાઈ ભૂવાએ માતાજીના પ્રસાદ રૂપી ચુંદળી ઓઢાડી આપ્યા આશીર્વાદ*

ખંભાળિયા તાલુકાના પીપળીયા ગામે આવેલ આઇ શ્રી કામઈ માતાજીના મંદિરે આજરોજ ભાન પરિવાર દ્વારા પોષ મહિનાની પૂનમના પવિત્ર દિવસે હવન યોજવામાં આવેલ હતો.જેમાં સલાયા શહેર ભાજપ મહામંત્રી શ્રી અને શ્રીબાલવી માતાજીના ભૂવા શ્રી લાલજીભાઈ ભૂવા પણ પધાર્યા હતા.અને શ્રીકામઈ માતાજીના દર્શન કરી અને માતાજીને ચૂદળી ચડાવી અને આશીર્વાદ લીધા હતા. તથા માતાજીના હવનનો લાભ લેનાર દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાજપના પ્રમુખ શ્રી મયુરભાઈ ગઢવીને લાલજીભાઈ ભૂવાએ માતાજીના પ્રસાદીરૂપ ચુંદળી ઓઢાડી આશીર્વાદ આપ્યા હતા.આં તકે સલાયા શહેર ભાજપ ના પૂર્વ પ્રમુખ અરવિંદભાઈ ભટ્ટ પણ સાથે રહ્યા હતા.

Related posts

*૧૩૦ લાખ રૂપિયાના ખર્ચે નિર્માણ પામેલ જૂના દેવળીયા, ચૂંપણી તથા માથક આરોગ્ય કેન્દ્રનું લોકાર્પણ કરાયું*

Hello Morbi

*HELLO MORBI: સ્થળાંતરીતો માટે બનેટાઈમ ભોજન વ્યવસ્થા કરી આપવા મોરબી જલારામ પ્રાર્થના મંદિર તૈનાત*

editor

*HELLO MORBI:ગુજરાત રાજ્યના શિક્ષણમંત્રીશ્રી ડૉ. કુબેરભાઈ ડીંડોર સાહેબના હસ્તે મોરબી જિલ્લાની નાનીવાવડી કુમાર પ્રાથમિક શાળાના શિક્ષકનું સન્માન*

editor

Leave a Comment