• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI:મોરબીના યુવા અગ્રણીની નહેરુ યુવા કેન્દ્ર સલાહકાર સમિતિમાં રાજન પુરબિયાની વરણી*

(*કિશોર વીડજા દ્વારા*)મોરબી : યુવા બાબતો અને રમતગમત મંત્રી અનુરાગ સિંહ ઠાકુર તેમજ નેહરુ યુવા કેન્દ્ર સંગઠન (NYKS)ના ડિરેક્ટર જનરલ નિતેશકુમાર મિશ્રા દ્વારા નેહરુ યુવા કેન્દ્ર સંગઠનના જીલ્લા સલાહકાર સમિતિની (DACYP)ની રચના કરવામાં આવી હતી. જેમાં મોરબી જીલ્લાના અનુસૂચિત સમાજના યુવા આગેવાન, યંગ ઈન્ડિયા ગૃપના સદસ્ય, રેલ્વે સલાહકાર સમિતિના સદસ્ય તેમજ ભારતીય જનતા પાર્ટીના યુવા કાર્યકર્તા રાજનભાઈ પુરબિયાની મોરબી જીલ્લા સલાહકાર સમિતિના સભ્ય તરીકે વરણી કરવામાં આવી હતી. આ વરણી બદલ રાજનભાઈ પુરબિયાએ મોરબી જીલ્લા ભાજપ સંગઠનના તમામ હોદ્દેદારો, ધારાસભ્યનો આભાર વ્યક્ત કર્યો હતો.

Related posts

*HELLO MORBI: ૨૮મી એપ્રિલના રોજ ટંકારા ખાતે ઔદ્યોગિક ભરતી મેળો યોજાશે*

editor

*HELLO MORBI:ભારે વરસાદ ના પગલે મોરબી શ્રી જલારામ પ્રાર્થના મંદિર દ્વારા સ્થળાંતરિતો માટે ફુડ પેકેટ બનાવવાનું અવિરતપણે ચાલુ*

editor

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:મોરબીમાં નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશનનો ત્રિદિવસીય ધમાકેદાર રંગરાત્રિ(નવરાત્રી) મહા ઉત્સવ ઉજવાયો*

editor

Leave a Comment