• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI:મોરબી:સ્ત્રી સુરક્ષા સંગઠન દ્વારા જૂની ઓમસાંતીતી સ્કૂલમાં સ્ત્રી જાગૃતિ, સ્ત્રી શસ્કતિકરણ અને સ્ત્રી સુરક્ષા અને સાઇબર ક્રાઇમ અંગેની જાગૃતતા અંગે કાર્યકર્મ યોજાયો*

આજ તારીખ 19-02-2024 સોમવારના રોજ સ્ત્રી સુરક્ષા સંગઠન દ્વારા જૂની ઓમસાંતીતી સ્કૂલમાં સ્ત્રી જાગૃતિ, સ્ત્રી શસ્કતિકરણ અને સ્ત્રી સુરક્ષા અને સાઇબર ક્રાઇમ અંગેની જાગૃતતા અંગેના કાર્યકર્મ નું ખૂબ સારું આયોજન કરવામાં આવ્યું,

આ કાર્યક્રમમાં સહભાગી એવા હિન્દુ યુવા વાહિનીના પ્રમુખ કમલેશભાઈ બોરીચા, PSI સોનારા સાહેબ અને એમની ટીમ અને સ્ત્રી સુરક્ષા સંગઠનના ફાઇન્ડર દેવભાઈ ,પ્રમુખ યશભાઈ અને ઉપપ્રમુખ જયશ્રીબેન વાઘેલા અને બહેનોની ટીમમાં અલ્પાબેન, આરતીબેન અને જલ્પાબેન સાથે મળી આ કાર્યકર્મને સ્કૂલનાં સહયોગથી ખૂબ સફળ બનાવવામાં આવ્યો…

Related posts

*જામનગર જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી દ્વારા જોડિયા તાલુકાની વિવિધ પ્રાથમિક શાળાઓની મુલાકાત લેવાય*

Hello Morbi

*HELLO MORBI:વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનના ચીલ ઝડપના ગુનામાં છેલ્લા સાતેક માસથી નાસતા* *ફરતા મહિલા આરોપીને* *રાજકોટ ખાતેથી પકડી પાડતી ક્રાઇમ બ્રાન્ચ પેરોલ ફર્લો સ્કવોડ મોરબી*

editor

*ટંકારા તાલુકા પંચાયતના સદસ્ય ચાર્મી બેન સેજપાલ દ્વારા કૃમિનાશક દિવસ અંતર્ગત કૃમિનાશક દવા નું વિતરણ કરાયું*

Hello Morbi

Leave a Comment