• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI:જોડીયા ની ૬ વર્ષ ના માસુમ બાળકી એ રોજુ રાખી ખુદાની ઇબાદત કરી*

જોડીયા ની ૬ વર્ષ ના માસુમ બાળકી એ રોજુ રાખી ખુદાની ઇબાદત કરી

(મોરબી મોહીન શેખ દ્વારા) હાલમા રમજાન માસ ચાલી રહ્યો છે મુસ્લિમ બિરાદરો રમજાન માસ દરમિયાન રોજા રાખી રહ્યા છે અને મસ્જિદોમાં નમાજ તરાવીહ પડી રહ્યા છે રમજાન માસ દરમિયાન વહેલી સવારે ૦૫:૦૦ વાગ્યા થી ખાવા પીવાનુ બંધ કરીને સાંજ ના ૦૭:૦૦ વાગ્યા પછી ખાઈ પી શકાય છે આમ ૧૪ કલાક ભૂખ્યા તરસ્યા રહેવાનું એટલે કે રોજુ ધણા મોટા લોકો પણ નથી રાખી શકતા ત્યારે એવા બનાવ પણ સામે આવે છે કે નાના નાના બાળકો પણ આખા દિવસ નુ રોજુ રાખેછે હાલમા જોડીયા વારા અસરફશા હુશેનશા ની પુત્રી ૬ વર્ષ ની અક્સાબાનુ એ ધગધગ તા તડકામાં ૧૪ કલાક સુધી રોજુ રાખી ને ખુદાની બંદગી કરી ઈમાન નુ સબુત પેસ કર્યું હતું ત્યારે અક્સાબાનુ એ વહેલી સવાર થી શહેરી કરીને છેક સાંજે ઈફતાર કર્યો બાદ જ ખાધું પીધું હતુ અને આમ ખુબ નાની ઉમરે ખુદાને રાજી કરવા આખુ રોજુ રાખ્યું હતુ

Related posts

*HELLO MORBI NEWS: કેબિનેટમંત્રીશ્રી રાઘવજીભાઈ પટેલના અધ્યક્ષ સ્થાને જોડિયા ખાતે કિસાન ક્રેડિટ કાર્ડ અને એન.એફ.ડી.પી. રજીસ્ટ્રેશન કેમ્પ યોજાયો*

editor

*HELLO MORBI: સી.એ. ફાઈનલ ની પરિક્ષા પાસ કરતા અંકિત દેવેન્દ્રભાઈ હિરાણી ને સન્માનિત કરતા મોરબી લોહાણા સમાજ ના અગ્રણીઓ*

editor

*શાપર-વેરાવળમાં સેવા કાર્યોની જગાવતા રાજ રેસ્ટોરન્ટના રવિભાઈ કારીયા*

Hello Morbi

Leave a Comment