• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*શાપર-વેરાવળમાં સેવા કાર્યોની જગાવતા રાજ રેસ્ટોરન્ટના રવિભાઈ કારીયા*

લોક ડાઉન માં લોકોના ધંધા રોજગાર લોક થઈ ગયા હોય તેવા સમયે નિરાધાર વિધવા બહેનોને મદદ નિસ્વાર્થ માનંદ સેવા કાર્ય કરવામાં નાત જાતનાં ભેદ ભાવ ભુલી માનવ સેવાની જ્યોત જગાવનાર સાપર વેરાવળ ના જાણીતા રાજ રેસ્ટોરન્ટ વાળા રવિભાઈ કારીયા નિરાધાર વિધવા બહેનોને ની મદદ ની મહેર લહેરાવા કોરોના મહામારી અંતર્ગત પ્રથમ 2020 અને બાદ 2021 માં પણ સેવાનું કાર્ય સતત કરી માનવતાનું ઉદાહરણ પુરુ પાડ્યું છે માત્ર અન્નદાન કરીને જ ભૂલી જવું નહીં! જરૂરત મંદ વ્યક્તિઓને પોતાના સો ખર્ચે નિસ્વાર્થ નું કાર્ય કરી રહ્યા છે ત્યારે કોરોના મહામારી અંતર્ગત જરૂરત મંદ મહિલા નિરાધાર વિધવા બહેનોને માનદ સેવા આપી હતી અને આપી રહ્યા છે કોરોના મામા ની અંદર ઓક્સિજનના બાટલા સહિત કોરોના મહામારી અંતર્ગત માનવ સેવા નું જ્યોત જગાવી નાના એવા શાપર વેરાવળમાં મોટી સેવાકાર્ય કરી ખરા સેવક તરીકે ની ઓળખ આપી છે 30 દિવસ સુધી ૫૦૦ વ્યક્તિઓનું જમણવાર સરકારની ગાઈડલાઈન્સ મુજબ સોશિયલ ડિસ્ટન્સ સાથે રહી કોમી એકતા પ્રતીક સર્વે સમાજના જરૂરિયાતમંદ વ્યક્તિઓને ખાદ્ય સામગ્રીની કીટ અને જમણવાર ની વ્યવસ્થા સાથે ઓક્સિજન ની વ્યવસ્થા પણ કરી આપવામાં મદદરૂપ થયા હતા જે તેમની સેવા કાર્ય કરતી ફાઇલ ફોટો તસવીરમાં નજરે પડે છે

Related posts

*HELLO MORBI: પેપર જોઈ વાવાઝોડાની આફત ની તૈયારી ના ભાગરૂપે રવાપર સરપંચ, તલાટી મંત્રી, સભ્ય તેમજ સ્ટાફ ના કર્મચારીઓ દ્વારા આગોતરું આયોજન*

editor

*માધાપર કન્યાશાળા અને મોરબી મોચી સમાજનું નામ રોશન કરતી હેનસી દિલીપભાઈ પરમાર*

Hello Morbi

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒: શ્રી અમરનાથ તીર્થધામની સફળ યાત્રા બદલ જલારામ ગૌ સત્સંગ મંડળ ડીસાને રૂપિયા 𝟏𝟏𝟎𝟎𝟎 ની ગૌસેવા અર્પણ કરતા ડીસાના યુવાનો*

editor

Leave a Comment