• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI:ટંકારા:દેવકુવર શૈક્ષણિક સંકુલ ટંકારા ખાતે ગુજરાત સ્થાપના દિવસે વાર્ષિકોત્સવ ઉજવાયો*

ટંકારા:તા ૯ (*નૈમિષ સેજપાલ ટંકારા દ્વારા*) OSEM સંચાલિત દેવકુંવર શૈક્ષણિક સંકુલ ટંકારા
વાર્ષિક મહોત્સવ 2024 પ્રગતિના રંગ દેવકુંવર માં પ્રમુખ શ્રી અશોકભાઇ પટેલ તથા OSEM ગ્રુપ પ્રમુખ શ્રી સુમંત સર એન્ડ તેમના OSEM અંગ્રેજી માધ્યમ ના પ્રિન્સિપાલ સના મેડમ તથા શ્રી સરદાર લેઉવા પાટીદાર સમાજ ના ઉપ પ્રમુખ શ્રી બેચરભાઈ મંત્રી શ્રી સંજયભાઇ ભાગીયા તથા તમામ ટ્રસ્ટી ગણ , યુવા કમિટી , મહિલા કમિટી , વાલીશ્રી તથા OSEM સ્કૂલ ના સ્ટાફ ના સહિયારા પ્રયાસ થી આ કાર્યક્રમ ભવ્ય શફલ રહ્યો.
ભવ્ય વાર્ષિક દિવસ
ગુજરાત સ્થાપના દિવસે ઉજવણી કરવામાં આવી હતી જેમાં ગુજરાતી સંસ્કૃતિ પ્રદર્શન કરવામાં આવી હતી જેમાં શાસ્ત્રીય નૃત્યો, બાળપણનું પ્રદર્શન, માતા-પિતા અને દાદા-દાદીનું સન્માન, રમુજી નૃત્ય, સાંસ્કૃતિક અને લોક નૃત્ય દર્શાવવામાં આવ્યા હતા. વર્ષના ટોપ અપ શૈક્ષણિક સિદ્ધિઓના વિદ્યાર્થીઓને પુરસ્કારોથી સન્માનિત કરવામાં આવ્યા હતા.

જેમનો તમામ શ્રેય સુમંતસર અને સના મેડમ ને જાય છે કારણ કે તેમણે આ કાર્યક્રમ ને શફળ બનાવવા માટે રાત દિવસ એક કરી દીધા અને ટુંક સમયમાં દેવકુંવર ને એક નવી ઊંચાઈ તરફ લઇ જવામાં તેમનો મહત્વનો હાથ છે તેથી દેવકુંવર શૈક્ષણિક સંકુલ વતીટ્રસ્ટી ટીમ અને આચાર્ય પંકજ પટેલે તેમની મહેનત અને સમર્થન બદલ સુમંત સર અને સના મેડમ ખુબ ખુબ આભાર માન્યો હતો

Related posts

*HELLO MORBI:મોરબી નગરપાલિકાની નંદીઘર ની જગ્યા કોઈ ભૂ માફિયા કે રાજકીય વ્યક્તિ પોતાના કબજા માં લઇ લે તે પહેલા મોરબી ની પ્રજા ને હરવા ફરવા માટે બગીચો,અથવા સોલાર પ્લાન બનાવો કોગ્રેસ*

editor

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:પીઠડ ગામ ની પ્રાથમિક સમસ્યા અને સુવિધાના અભાવ વિશે ગામના યુવા સમાજીક કાર્યકર હાર્દિક ભોજાણી એ મુખ્ય મંત્રી શ્રી સમક્ષ રૂબરૂ રજૂઆત*

editor

*HELLO MORBI: આદર્શ નિવાસી કુમાર શાળા-રફાળેશ્વર ખાતે ‘અમૃત કળશ યાત્રા’ની ઉજવણી કરાઈ*

editor

Leave a Comment