• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI:ઘરે થી નીકળી ગયેલા મહિલા નુ પરિવાર સાથે મિલન કરાવતી 181 અભયમ ટીમ મોરબી*

ઘરે થી નીકળી ગયેલા મહિલા નુ પરિવાર સાથે મિલન કરાવતી 181 અભયમ ટીમ મોરબી…

આજ રોજ 181 મહિલા હેલ્પલાઇન પર એક સજ્જન વ્યક્તિ નો કોલ આવેલ જેમાં તેમણે જણાવેલ એક મહિલા મળી આવેલા હોવાથી તેમના કાઉન્સિલિંગ માટે 181 મા કોલ કરેલ….
એક બહેન ની મદદ માટે સજ્જન વ્યક્તિ નો કોલ આવતા ની સાથે 181 ટીમ બહેન ની મદદ માટે રવાના થયેલ જેમાં સ્થળ પર પહોંચતાની સાથે સજ્જન વ્યક્તિનુ કાઉન્સિલિંગ કરેલ જેમાં સજ્જન વ્યક્તિ એ જણાવેલ આ બહેન દોઢ કલાક થયા અમારી દુકાન પાસે બેઠેલા છે જેમાં તે બહેન કહેતા હોય કે તેમની મગજ ની દવા ચાલુ છે ને ઘર નુ સરનામુ યાદ ના હોવાથી બહેન ની મદદ માટે 181 મહિલા હેલ્પલાઇન મા કોલ કરેલ…
ત્યારબાદ બહેન નુ કાઉન્સિલિંગ કરેલ જેમાં બહેન એ જણાવેલ તેમના મમ્મી સામાજિક પ્રસંગ કારણો સર બહાર ગયા હોવાથી બહેન ને પેપ્સી પીવાની ઈચ્છા થયેલ જેથી તે તેમના પિતા ને પેપ્સી લેવા માટે દુકાન પર જાવ છુ એમ કહીને ઘરેથી પેપ્સી લેવા માટે નીકળી ગયેલા જેમાં ઘરનું સરનામુ ના મળતા દુકાન પાસે બેઠેલા…
181 ટીમ એ બહેન નુ કાઉન્સિલિંગ કરી તેમનુ સરનામુ જાણવાનો પ્રયત્ન કરેલ જેમાં બહેન ના સરનામા ની જાણ થતાં 181 ટીમ બહેન ના ઘરે ગયેલ ત્યાં પહોંચી બહેન ના પિતા અને ભાઈઓ નુ કાઉન્સિલિંગ કરેલ જેમાં તેમણે જણાવેલ તે બહેન ની સોધ ખોળ કરતા હોય બહેન ની મગજની દવા ચાલુ હોય જેથી સરનામુ યાદ ના રહેતુ હોય જેથી ભુલા પળી જતા હોય જેમાં બહેન ને તેમના પરિવાર જનો સુધી પહોંછાડેલા હોવાથી પરિવાર જનો એ 181 ટીમ નો આભાર વ્યક્ત કરેલ….

Related posts

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:અખંડિત રીતે પૂજ્ય જલારામ બાપા ભજનના 𝟒𝟏𝟏 ગુરૂવાર પૂર્ણ કરતું ડીસાનું શ્રી જલારામ ગૌ સત્સંગ મંડળ*

editor

*HELLO MORBI: ફુલીયા હનુમાનજી મંદિર ટંકારા ખાતે પાંચ- દિવસ સુધી દિવ્યાંગજનો માટે આજીવિકા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું*અહેવાલ અને તસ્વીર નૈમિષ સેજપાલ ટંકારા*

Hello Morbi

*HELLO MORBI: શાળા કક્ષાએથી જ બાળકોને નશાથી દૂર રાખવાનશામુક્ત ભારત અભિયાન સાર્થક*

editor

Leave a Comment