• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI:HELLO MORBI:સરવડ સેવા સહકારી મંડળી ખાતે પ્રમુખ અને ઉપપ્રમુખ ની બિનહરીફ વરણી*

સરવડ સેવા સહકારી મંડળી ખાતે પ્રમુખ અને ઉપપ્રમુખ ની બિનહરીફ વરણી
પ્રમુખ શ્રી – મગન મોહનભાઇ સરડ્વા
ઉપપ્રમુખ- ઘનશ્યામ ચતુરભાઈ બોપલિયા
કારોબારી સભ્યો- ચિરાગ ભરતભાઈ ફૂલતરિયા
પ્રાગજી રાઘવજીભાઈ ઓડિયા
મણિલાલ પ્રભુભાઈ કાલરીયા
પ્રભુ નાગજીભાઇ કાવર
વિનોદ રામજીભાઇ સરડ્વા
રવજીભાઇ શિવાભાઇ વીરમગામા
શારદાબેન ચતુર લોદરિયા
રમેશ બચુભાઈ વિલપરા
ગૌરીબેન જયંતિલાલ કાવર
રમેશભાઈ જાદવજીભાઈ ચનીયારા
જસમત હરખાભાઇ લોદરિયા
ઘનશ્યામ નાઠાભાઇ વિલપરા
કાંતિલાલ અમરશીભાઈ આદરોજા
ઉપરોક્ત તમામ ની સરવડ સેવા સહકારી મંડળી માં બિનહરીફ વરણી થવા બદલ નવનિયુક્ત તમામ હોદેદારો ને સરવડના તમામ ગ્રામજનો અને આગેવાન શ્રી ઑ ગોપાલભાઈ સરડ્વા ,કિશોરભાઇ ચીખલીયા,દુલભજીભાઈ વિરમગામા ,ધનજીભાઇ દેવજીભાઇ સરડ્વા સહિત ના આગેવાનો દ્વારા અભિનંદન પાઠવવા માં આવ્યા.

Related posts

*HELLO MORBI:નાગડાવાસ ગામના પાટીયા પાસે, હોટલના ગ્રાઉન્ડમાં ગેસના ટેન્કરમાંથી ગેસ કટીંગના કૌભાંડનો પર્દાફાસ કરતી મોરબી તાલુકા પોલીસ*

editor

*મુખ્ય મંત્રી શ્રી વિજય ભાઈ રૂપાણી એ જણાવ્યું છે કે ગુજરાતમાં મ્યુકોર માયરોસિસ ના રોગને મહામારી ઘોષિત કરવા માં આવીછે*.

Hello Morbi

*ગુજરાત પ્રદેશ પ્રમુખ ભાજપના પાટીલ માસ્ક પહેરીયા વગર ચૂંટણીની કરે છે તૈયારી*

Hello Morbi

Leave a Comment