• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI:ભારતીય અવકાશયાત્રી સુનિતા વિલિયમ્સ માટે મોરબી નાવ્યુગ સ્કૂલ ના સ્ટાફ તેમજ વિદ્યાર્થીઓ દ્વારા પ્રાર્થના કરાઇ*

મોરબી તા ૨ ભારતીય અવકાશયાત્રી સુનિતા વિલિયમ્સ અવકાશયાત્રાએ ગયા હતા જેઓ 13 જૂને પરત ફરવાના હતા પરંતુ એર ક્રાફ્ટ માં ખામી સર્જાતા પરત ફરી શકેલ નથી સમગ્ર ભારતમાં ઠેર ઠેર તેમના માટે પ્રાર્થનાઓ કરવામાં આવી રહી છે ત્યારે નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશનના તમામ વિભાગમાં વિદ્યાર્થીઓ તથા સમગ્ર સ્ટાફ દ્વારા સુનિતા વિલિયમ્સ હેમ ખેમ પરત આવે તે માટે પ્રાર્થના કરવામાં આવી હતી.

Related posts

*જોડિયા તાલુકા પંચાયતની બાલંભા બેઠક પરથી ગુજર ક્ષત્રિય કડિયા સમાજ ના રમાબેન સવાણીએ કોંગ્રેસમાંથી નોંધાવી ઉમેદવારી*

Hello Morbi

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:મોરબી જલારામ ધામ ખાતે ચાલતા સદાવ્રત મા મહાપ્રસાદ યોજી જન્મદીન ની ઉજવણી કરતા મોરબી લોહાણા સમાજ ના પ્રમુખ શ્રી ગીરીશભાઈ ઘેલાણી*

editor

*જામનગર જિલ્લાના વહીવટી તંત્ર દ્વારા મતદાર યાદી સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ શરૂ કરાયો*

Hello Morbi

Leave a Comment