• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI:ટંકારા ના ભૂટકોટડા પ્રાથમિક શાળા ખાતે શ્રાવણમાસ ના પ્રારંભે અનોખી શિવ સ્તુતિનો કાર્યક્રમ યોજાયો*

ટંકારા તા ૫ *નૈમિષ સેજપાલ દ્વારા*)ભુતકોટડા પ્રા.શાળામાં પવિત્ર શ્રાવણ માસના પ્રારંભે અનોખી શિવ સ્તુતિ. બાળકો માં ધાર્મિક મૂલ્યો નું સિંચન થાય તે હેતુ થી ટંકારા તાલુકાના ભૂતકોટડા પ્રા. શાળામાં શિવ સ્તુતિ નું આયોજન કરવામાં આવ્યું. આજે ડિજિટલ યુગ માં બાળકો પશ્ચિમી સંસ્કૃતિ તરફ આકર્ષાય ને આપણા ધાર્મિક મૂલ્યો ને ભૂલતા જાય છે.મોબાઈલ ના અતિશય ઉપયોગ થી બાળકો પણ ડિજિટલ બનતા જાય છે.આ સમયે આપણા ધાર્મિક મૂલ્યો નું જ્ઞાન આપવું એ એક શિક્ષક તરીકે આપણી પહેલી ફરજ છે. આપણી પ્રાચીન પરંપરા ને ઉજાગર કરવા અને બાળકો ને માહિતગાર કરવા ભૂતકોટડા પ્રા.શાળામાં કક્કા સ્વરૂપે શિવ ની સ્તુતિ કરવામાં આવી. તેમજ બાળકો ને પ્રાર્થનામાં શાળા પરિવાર દ્વારા પવિત્ર શ્રાવણ માસ અને શિવ મહિમા નું મહાત્મ્ય સમજાવવામાં આવ્યું.

Related posts

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:મોરબી જિલ્લા ચૂંટણી અધિકારીશ્રીએ મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ (𝐒𝐈𝐑 ) અન્વયે જિલ્લાની ત્રણેય વિધાનસભા વિસ્તારની મુલાકાત લીધી*

editor

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:ધો 𝟏𝟎 ને 𝟏𝟐 બોર્ડની પરીક્ષા અંતર્ગત જિલ્લા પરીક્ષા સમિતિની મિટિંગ યોજાઈ*

editor

*HELLO MORBI:બોટાદ જિલ્લાના બરવાળા તાલુકાની શ્રી ચાચરિયા પ્રાથમિક શાળાનો બાળકવિ લીંબડિયા વિક્રમ સંજયભાઈ રાજ્ય કક્ષાએ છવાઈ ગયો*

Hello Morbi

Leave a Comment