
હોસ્પિટલના બિલ અને ઇન્શ્યોરન્સ ક્લેઈમની ચિંતા છોડો, કારણ કે આયુષ હોસ્પિટલ્સ તમારી સાથે છે! 🤝
અમારા કેશલેસ પ્રતિનિધિ વેરિફિકેશનથી લઈને અપ્રૂવલ સુધીની પ્રક્રિયામાં મદદ કરે છે, જેથી તમે તમારો કિંમતી સમય માત્ર તમારા પ્રિયજનની સંભાળમાં આપી શકો. 💙
✨ ઓછું ટેન્શન, વધુ કેર! 🏥 કેશલેસ સુવિધા સાથે સરળ અનુભવ.
🏥 આયુષ હોસ્પિટલ
📍જુના બસ સ્ટેન્ડ પાસે, સાવસર પ્લોટ, મોરબી.
📞 7572888853
