• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*મોરબી: પૂર્વ ધાાસભ્ય કાંતિભાઈ અમૃતિયાએ ક્રિકેટ ગ્રાઉન્ડની મુલાકાત લીધી, કોચ અને ખેલાડીઓને માર્ગદર્શન પૂરું પાડ્યું*   

મોરબી જિલ્લામાં હર હંમેશ ક્રિકેટરોને પ્રોત્સાહિત કરવા માટે શહેરના અધિકારીઓને પદાધિકારીઓ પ્રેરક પગલાંઓ લેતા હોય છે ત્યારે આવનારી ક્રિકેટ સીઝન અંગેના આયોજનની વિગતવાર માહિતી મેળવવા માટે મોરબી જિલ્લા ક્રિકેટ એસોસિએશનના પ્રમુખ કાંતિભાઈ અમૃતિયાએ ક્રિકેટ ગ્રાઉન્ડનું મુલાકાત લીધી હતી અને એક્સેલ ક્રિકેટ એકેડેમીના ખેલાડીઓ અને મોરબી જિલ્લા ક્રિકેટ એસોસિએશનના મુખ્ય કોચ નિશાંત જાની સાથે બે કલાક સુધી ક્રિકેટના ગ્રાઉન્ડ પર મહત્વની ચર્ચા કરી હતી અને ખેલાડીઓએ રમત દરમિયાન શું ધ્યાન રાખવું જોઈએ તેનું માર્ગદર્શન આપ્યું હતું આ ઉપરાંત મોરબીના ક્રિકેટર વધુમાં વધુ મેચ રમી શકે તેના માટે ગ્રાઉન્ડનું આયોજન કરવા માટેની પણ અગત્યની ચર્ચા કાંતિભાઈ દ્વારા કરવામાં આવી હતી

Related posts

*પડધરીના લોહાણા સમાજ ના અગ્રણી દીપેશ કોટેચા નો આજે જન્મ દિવસ*

Hello Morbi

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:શ્રી લોહાણા મહાજન-મોરબી દ્વારા નૂતન વર્ષ નિમિતે લોહાણા સમાજ નું સ્નેહ મિલન યોજાશે*

editor

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:જામનગર જીલ્લા ભાજપ પુર્વ મહામંત્રી અને જાણીતા એડવોકેટ શ્રી દિલીપભાઈ ભોજાણી (હરિ બોલ) પોતાના પરિવાર સાથે ચાર-ધામ ની યાત્રા માટે પ્રસ્થાન કરશે*

editor

Leave a Comment