• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*મોરબીમાં બ્રહ્મસમાજ મહિલા મંડળ દ્વારા સમુહ રાંદલ ઉત્સવનું આયોજન*

 

(જનક રાજા દ્વારા) મોરબી : મોરબી જિલ્લા બ્રહ્મસમાજ મહિલા મંડળ દ્વારા આગામી 29 તારીખે બ્રહ્મસમાજ પરિવાર માટે પરશુરામધામ, નવલખી રોડ ખાતે સમુહ રાંદલનું આયોજન કરેલ છે.

 

સમસ્ત બ્રહ્મસમાજ મહિલા મંડળ મોરબી જિલ્લા દ્વારા શ્રીરાંદલ ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. શ્રીરાંદલ ઉત્સવમાં આચાર્યસ્થાન શાસ્ત્રી જીતેન્દ્રભાઈ ભટ્ટ (પીઠળવાળા) શોભાવશે. આગામી તારીખ 29ને રવિવાર બપોરે 12 કલાકે મહાપ્રસાદ પરશુરામ ધામ, નવલખી રોડ ખાતે તેમજ પૂજા આરંભ બપોરે 7-30 કલાકે, ગોરણી પગ ધોવાનો સમય સવારે 11 કલાકે અને રાંદલમાના ગરબા બપોરે 2-30 કલાકે યોજાશે. સમુહ રાંદલ ઉત્સવમાં દર્શનનો લાભ લેવા તથા ભોજન પ્રસાદમાં પધારવા પ્રમુખ કિરણબેન ઠાકર વતી ભાવિકોને ભાવભર્યુ આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.

Related posts

*HELLO MORBI: હેલ્થ & વેલનેસ સેન્ટર – લક્ષ્મીનગરને મળ્યું આરોગ્ય ક્ષેત્રનુ રાષ્ટ્રીય કક્ષાનું સન્માન*

editor

*HELLO MORBI:વાંકાનેર તાલુકાના પાડધરા ગામની સીમમાં જાહેરમાં તીનપતીનો જુગાર રમતા ઇસમોને પકડી પાડતી વાંકાનેર તાલુકા પો.સ્ટે. સર્વેલન્સ ટીમ*

editor

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒: શ્રી રઘુવંશી યુવક મંડળ મોરબી દ્વારા શ્રી સરસ્વતી સન્માન સમારોહ નું આયોજન*

editor

Leave a Comment