• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI NEWS:મોરબી જલારામ મંદિર ખાતે ચાલતા સદાવ્રત માં મહાપ્રસાદ યોજી સદ્ગત પિતા ની અંતિમ ઈચ્છા પૂર્ણ કરી શ્રધ્ધાંજલિ અર્પણ કરતો મોરબી નો ચંદારાણા પરિવાર.*

*મોરબી જલારામ મંદિર ખાતે ચાલતા સદાવ્રત માં મહાપ્રસાદ યોજી સદ્ગત પિતા ની અંતિમ ઈચ્છા પૂર્ણ કરી શ્રધ્ધાંજલિ અર્પણ કરતો મોરબી નો ચંદારાણા પરિવાર.*

*સ્વ.દિનેશભાઈ નરભેરામભાઈ ચંદારાણા ને પરિવારજનોએ સાર્થક શ્રધ્ધાંજલિ અર્પણ કરી*

મોરબી આયુષ સિલેક્શન વાળા હિતેશભાઈ ચંદારાણા ના પિતાજી સ્વ.દિનેશભાઈ નરભેરામભાઈ ચંદારાણા ની અંતિમ ઈચ્છા હતી કે મોરબી શ્રી જલારામ પ્રાર્થના મંદિર ખાતે ચાલતા સદાવ્રત માં ગુરુવાર નો મહાપ્રસાદ યોજવો. સદ્ગત ની અંતિમ ઈચ્છા પ્રમાણે તેમના શ્રાધ્ધ વિધી નિમિતે તેમના સુપુત્ર હિતેશભાઈ ચંદારાણા સહિતના પરિવારજનો દ્વારા મોરબી જલારામ પ્રાર્થના મંદિર ખાતે ચાલતા સદાવ્રત મા મહાપ્રસાદ યોજી લોકો ની જઠરાગ્નિ તૃપ્ત કરી સાર્થક શ્રધ્ધાંજલિ અર્પણ કરવા મા આવી હતી.
આ તકે સદ્ગત ના પરિવારજનોએ તેમના વરદ્ હસ્તે મહાપ્રસાદ વિતરણ કર્યો હતો. શ્રી જલારામ મંદિર ના અગ્રણી ગીરીશભાઈ ઘેલાણી, નિર્મિત કક્કડ, ભાવીન ઘેલાણી, ચિરાગ રાચ્છ, પપ્પુભાઈ ચંડીભમર, પારસભાઈ ચગ, નિરવભાઈ હાલાણી, હરીશભાઈ રાજા, પ્રતાપભાઈ ચગ, અનિલભાઈ ગોવાણી, જયંતભાઈ રાઘુરા, અમિતભાઈ પોપટ, કિશોરભાઈ ઘેલાણી, નરેન્દ્રભાઈ રાચ્છ, અનિલભાઈ સોમૈયા સહીતનાઓ એ સદ્ગત ને શ્રધ્ધાંજલિ અર્પણ કરી હતી.

લી.
નિર્મિત કક્કડ
પ્રમુખ
શ્રી જલારામ સેવા મંડળ
મોરબી.

Related posts

*વાંકાનેર ના ઢુવા થી મકનસર સુધી ટ્રાફિક જામ ટ્રાફિક સેન્સનો અભાવ પોલીસ તંત્ર ટાર્ગેટ પૂરો કરવામાં વ્યસ્ત વાહનચાલકો પરેશાન!*

Hello Morbi

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:મોરબીના પત્રકાર રફીક અજમેરી નાં ભાણેજ સરબાજ અજમેરી એ રમઝાન માસના તમામ ૩૦ રોઝા પુર્ણ કરતાં અભિનંદન શુભેચ્છાઓની વરસાહ*

editor

*HELLO MORBI:ભારત સરકાર યુવા કાર્યક્રમ અને ખેલ મંત્રાલયનેહરુ યુવા કેન્દ્ર જામનગર દ્વારા તાલુકા સ્તર નો રમત ગમત કાર્યક્રમ જોડિયા સાંઈ વિદ્યાલય ખાતે યોજાયો*

editor

Leave a Comment