• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI NEWS: સૌરાસ્ટ્ર યુનીવર્સિટી આયોજીત આંતર કોલેજ સ્પર્ધામાં મોરબીની નવયુગ કોલેજનો ઉત્કૃષ્ટ દેખાવ*

સૌરાસ્ટ્ર યુનીવર્સિટી આયોજીત આંતર કોલેજ સ્પર્ધામાં મોરબીની નવયુગ કોલેજનો ઉત્કૃષ્ટ દેખાવ

ગત તા. – 16 ઓક્ટોબર ના રોજ સૌરાસ્ટ્ર યુનીવર્સિટી આયોજીત આંતર કોલેજ જિમ્નાસ્ટિક સ્પર્ધા યોજાઈ હતી. જેમાં નવયુગ કોલેજની 6 ખેલાડીઓ એ ભાગ લીધો હતો. આ સ્પર્ધામાં બહેનો માટે કુલ બે ઇવેન્ટ ( આર્ટિસ્ટીક જિમ્નાસ્ટિક અને રિધમિક જિમ્નાસ્ટિક) રમાડવામાં આવી હતી. જેમાં આર્ટિસ્ટીક જિમ્નાસ્ટિકમાં પલ્લવી ભોરણીયા દ્વિતીય ક્રમાંક અને સ્વીટી દેલવાડીયા તૃતીય ક્રમાંક પ્રાપ્ત કરી નવયુગ કોલેજનું નામ રોશન કર્યું હતું. તેથી કોલેજના પ્રમુખ શ્રી પી. ડી. કાંજીયા એ પ્રિન્સીપાલ શ્રી, પી.ટી.આઇ હેત્વી સુતરીયા અને ખેલાડીઓને અભિનંદન પાઠવ્યા હતા.

Related posts

*ટંકારા ના પૂર્વ સરપંચ ધર્મેન્દ્રભાઈ ત્રિવેદી ની ગ્રાહક સુરક્ષા સમિતિ માં નિમણુક કરાઇ*

Hello Morbi

*HELLO MORBI: ટંકારા:જિલ્લા કક્ષાના કલા મહાકુંભમાં ભૂત કોટડાગામનું કંકણગ્રુપ મોખરે*

editor

*HELLO MORBI:મોરબીમાં મેટલ પાથરી પેચ વર્ક કરી મોરબી સનાળા રોડ રીપેર કરાયો*

editor

Leave a Comment