• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*મોરબી જિલ્લા પંચાયતનો ઈ-લોકર્પણ સમારોહ રદ*

જિલ્લા પંચાયતે તમામ તૈયારી બાદ અચાનક જ કાર્યક્રમ રદ કરાયો

મોરબી : મોરબીની નવનિર્મિત જિલ્લા પંચાયત કચેરીનું આવતીકાલે તા.8ના રોજ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના હસ્તે ઈ-લોકાર્પણ થવાનું હતું. પરંતુ આજે છેલ્લી ઘડીએ આ કાર્યક્રમ રદ કરવામાં આવ્યો હોવાનું જિલ્લા પંચાયત દ્વારા જાહેર કરાયું છે.                                                       મોરબી જિલ્લા સેવાસદન ખાતે તૈયાર કરાયેલ નવું જિલ્લા પંચાયત સંકુલ બે વર્ષથી લોકાર્પણની રાહમાં છે ત્યારે જિલ્લા પંચાયત દ્વારા આવતીકાલે તા.8 ના રોજ નવનિર્મિત કચેરીનું મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના હસ્તે ઈ-લોકાર્પણ કરવા તમામ તૈયારીઓ કરી લેવામાં આવી હતી. પરંતુ કોરોના મહામારીની સ્થિતિ જોતા આ ઈ-લોકાર્પણ કાર્યક્રમ છેલ્લી ઘડીએ રદ કરવામાં આવ્યો હોવાનું આજે જિલ્લા પંચાયત કચેરી મોરબી દ્વારા જાહેર કરાયું છે.

Related posts

*વાંકાનેર ના શકતી પરા માં યાદે શહીદ-એ-આઝમ મહેફિલે નાત શરીફ નો કાર્યક્રમ યોજાશે*

Hello Morbi

*મોરબી હાઇ-વે ઉપર લાલપર નજીક સન સની ખેજ લૂંટ : બિહારી યુવાન સરાજાહેર લૂંટાયો પોલીસ ના ખોફ વગર લૂંટને અંજામ આપતી લૂંટારૂ ટોળકી*

Hello Morbi

*મોરબી તાલુકા પંચાયતનું પ્રમુખ પદ સામાજિક આર્થિક પછાત વર્ગ માટે અનામત*

Hello Morbi

Leave a Comment