• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI NEWS: વાંકાનેર ના વિધાયક જીતુભાઈ સોમાણીએ પ્રયાગરાજ ખાતે મહાકુંભમાં ગંગાસ્નાન કર્યું*

વાંકાનેર:તા ૨૧ (*નૈમિષ સેજપાલ ટંકારા દ્વારા*)ગુજરાતના એકમાત્ર રઘુવંશી ધારાસભ્ય જીતુભાઈ સોમાણીએ આજે પ્રયાગરાજ ખાતે મહાકુંભમાં સામાન્ય માણસ તરીકે સ્નાન કરી ધન્યતા અનુભવી
જીતુભાઈ એ કોઈપણ જાતની સરકારી ફેસિલિટી વગર સામાન્ય માણસ તરીકે પ્રયાગરાજમાં કુંભમેળા માં આનંદનો અવસર પ્રાપ્ત કર્યો . તેમની સાથે તેમનો પરિવાર , હિરેનભાઈ પારેખ , પ્રજ્ઞેશભાઈ પટેલ , અશ્વિનભાઈ મેઘાણી અને પરેશભાઈ મઢવી સાથે કુંભમેળામાં સ્નાન કરી ધન્યતા અનુભવી

Related posts

*HELLO MORBI: સંભવિત વરસાદને ધ્યાને લઈ જિલ્લા બાગાયત* *નિયામકશ્રી દ્વારા ખેડૂતો માટેની માર્ગદર્શિકા જાહેર કરાઈ*

editor

*જામનગર જિલ્લા તાલુકા પંચાયત ના ઉમેદવાર ના સમર્થન માં ઠેર ઠેર સભા ગજવતા કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રૂપાલા*

Hello Morbi

*HELLO MORBI:મોરબી તાલુકા પોલીસ મથકના અપહરણ અને બળાત્કારના ગુનામાં છ વર્ષથી ફરાર શખ્સ ને મોરબી ક્રાઈમ બ્રાન્ચ ની ટીમે ઝડપી પાડ્યો*

editor

Leave a Comment