• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI NEWS: ટંકારા નજીક જબલપુરમાં ૧૦૮ માં જ શ્રમિક સગર્ભાની સફળ ડિલિવરી કરાઇ, જોડિયા બાળકોનો જન્મ થયો*

*ટંકારા તાલુકાના જબલપુર પાટિયા પાસે શ્રમિક સગર્ભાની ૧૦૮ માં સફળ ડિલિવરી કરાવવામાં આવી છે. આ સગર્ભાએ જોડિયા બાળકોને જન્મ આપ્યો છે. હાલમાં ત્રણેય સુરક્ષિત હોવાનું જાણવા મળી રહ્યું છે*

*પ્રાપ્ત વિગતો મુજબ ટંકારા નજીક જબલપુર પાટિયા પાસે બાલાજી સેરેન કંપનીમાં કામ કરતા એક શ્રમિક મહિલા કે જેઓ ૧૧ દિવસ પહેલા જ અત્રે રહેવા આવ્યા હતા. તેણી સગર્ભા હોય અને તેઓને અતિશય દુ:ખાવો ઉપડતા ૧૦૮ ને જાણ કરવામાં આવી હતી. જેથી ઈ.એમ.ટી. શ્રી ફેબિયાબેન કુરેશી અને પાયલોટશ્રી કલ્પેશભાઈ તુરંત જ ઘટના સ્થળે પહોંચ્યા હતા. જો કે સમયનો અભાવ હોય આ સગર્ભા માતાની ડિલિવરી ૧૦૮ માં જ કરાવવી પડી હતી. આ સગર્ભા માતાએ જોડિયા બાળકોને જન્મ આપ્યો હતો. હાલમાં ત્રણેયની તબિયત સારી હોવાનું જણાવાયું છે*

Related posts

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:મોરબી જિલ્લામાં તાજેતરમાં થયેલ કમોસમી વરસાદથી ખેડૂતોના પાકને થયેલ નુકશાનનું વળતર આપવા સાંસદની રજૂઆત*

editor

*મોરબી ઝુલતાપુલ દુર્ઘટના અંગે મોરબી જલારામ મંદિર નો અગત્ય નો સંદેશ*

Hello Morbi

*HELLO MORBI NEWS:ટંકારાના લજાઈ ખાતે ૩૩૮ લોકોએ વહીવટી તંત્રના વિવિધ વિભાગની ૫૫ જેટલી સેવાઓનો લાભ મેળવ્યો*

editor

Leave a Comment