• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI NEWS:મોરબી ના કાન્તિ નગર ના અહાન આસીફભાઈ પલેજા એ ૭ વર્ષની ઉંમરમાં પ્રથમ રોજુ કર્યું*

મોરબી ના કાન્તિ નગર ના અહાન આસીફભાઈ પલેજા એ ૭ વર્ષની ઉંમરમાં પ્રથમ રોજુ કર્યું

(મહમદશા શાહમદાર દ્વારા મોરબી) મુસ્લિમ સમાજના પવિત્ર રમજાન માસ ની શનિવાર ના ચાંદ મુબારકથી શરૂ થઈ જતા રવિવારે પ્રથમ રોજુ પવિત્ર રમજાન માસનું રોજરાખી વહેલીસવારે થીઆખો દિવસ આશરે ૧૫ થી ૧૬ કલાક સુધી સતત ભૂખ પ્યાસને ત્યાગીને મુસ્લિમસમાજનાપવિત્ર રમજાનમાસનિમિતે રોજુ રાખી ખુદાની બંદગીમાં વ્યસ્ત થયાછે ત્યારે માસુમ બાળકો પણ પવિત્ર રમજાન માસ અંતર્ગત રોજા મુબારક રાખીખુદાનીબંદગી ઈબાદત માં નાની ઉમરમાં મુસ્લિમ સમાજના નાના બાળકો બાળ રોજેદાર થઈ રહ્યા છે જેમાં મોરબી ના કાન્તિ નગર ના અહાન આસીફભાઈ પલેજા એ માત્ર સાત વર્ષની ઉંમરમાં પવિત્ર રમજાન માસનું પ્રથમ રોજુ રાખીને ખુદાનીબંદગી ઈબાદતકરી છે જે તસવીરમાં માસુમ બાળ રોજેદાર અહાન નજરેપડે છે

Related posts

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒: બાલંભા:પોષણ ઉત્સવ ૨૦૨૫* *પોષણ માસ વાનગી હરીફાઈ નો કાર્યક્રમ યોજાયો*

editor

*ખંભાત ખાતે મુસ્લિમ દીકરીઓને શિક્ષણ અને દીની તાલીમ અંતર્ગત અરબીક ગર્લ્સ કોલેજ બનામ જામિઆ બીબી ઝેનબ ફાતમા લિલ નું ખાતમુરત કરાઈ*

Hello Morbi

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:મોરબી માં શ્રી ધક્કાવાળી મેલડી માતાજી નો નવરંગ માંડવા નું ભવ્ય આયોજન*

editor

Leave a Comment