• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI NEWS:સલાયા શહેર ભાજપ પ્રમુખ લાલજીભાઈ ભુવાને સાકર થી જોખવામાં આવ્યા*

*સલાયા શહેર ભાજપ પ્રમુખ લાલજીભાઈ ભુવાને સાકર થી જોખવામાં આવ્યા.*

સલાયાના શહેર ભાજપ પ્રમુખ લાલજીભાઈ ભુવાને હાલમાં જ સંગઠન દ્વારા ભાજપના શહેર પ્રમુખ તરીકે નિમણૂક થઈ હતી. જ્યારે ભાજપ દ્વારા આ નિમણૂક પ્રક્રિયા ચાલુ હતી ત્યારે જલારામ સેવા સમિતિના સભ્ય અને લોહાણા મહાજનના ઉપપ્રમુખ અરવિંદભાઈ ભાયાણી દ્વારા લાલજીભાઈ માટે માનતા માનવામાં આવી હતી. જે અનુસંધાને ગઈકાલે જમુનેશ પ્રભુજીની બેઠકમાં સલાયા શહેર ભાજપ પ્રમુખ લાલજીભાઈ ભૂવાને સાકરથી જોખવામાં (તુલા) કરવામાં આવી હતી. ત્યારે બેઠકના અદાશ્રી કિશોર અદાએ લાલજીભાઈને આશીર્વાદ પાઠવ્યા હતા. આ તકે જલારામ સેવા સમિતિના દરેક સભ્યો તેમજ મોટા પ્રમાણમાં વૈષ્ણવો ઉપસ્થિત રહ્યા હતા.લાલજીભાઈ સલાયા તેમજ આજુબાજુના ગામોમાં મોટા પ્રમાણમાં મિત્ર વર્તુળ ધરાવે છે. અને ભાજપ માં પણ એમની આગવી ઓળખ છે. હાલ લાલજીભાઈ સલાયા શહેર ભાજપ ના પ્રમુખ તરીકે સક્રિય છે.

Related posts

*સી.ડી.એસ.બીપીન રાવતજીને જલારામ સત્સંગ મંડળ ડીસા દ્રારા અર્પવામાં આવેલ શ્રધ્ધાંજલી*

Hello Morbi

*HELLO MORBI:મોરબી સીટી એ ડીવી.પો.સ્ટે ની ચોરીના ગુન્હામા આઠ માસ થી નાસતો ફરતો* *આરોપી પકડી પાડતી* *મોરબી સીટી એ-ડીવીજન પોલીસ*

editor

*HELLO MORBI:કચ્છના આદિપુર ખાતે માનવતા ગ્રુપ દ્વારા ‘ માં નું રસોડું ‘ સખી દાતાઓ ના સહયોગથી ધમધમ તું રાખી માનવતાની મહેક પસરાવી રહ્યું છે!!!*

editor

Leave a Comment