• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARA

*પડધરી તાલુકા ભાજપ ઉપપ્રમુખ સતુભા જાડેજા નો આજે જન્મ દિવસ*

*પડધરી તાલુકા પંથકના લોકપ્રિય સતુભા જાડેજા ના જન્મદિવસ નિમિત્તે શુભેચ્છાઓ ની વર્ષા*

“ભારતીય જનતા પાર્ટીના ઉપ પ્રમુખ એલ.આઇ.સી એજન્ટ અને સેવાભાવી સતુભા જાડેજાને રાજકીય ક્ષેત્રે અને સામાજિક ક્ષેત્રે શુભેચ્છાઓની રફતાર વધી”

રાજકોટ જિલ્લાના પડધરી પંથકના ક્ષત્રિય સમાજ સહિત અન્ય સમાજમાં આવી ઓળખ ધરાવતા પડધરી પંથકના લોકપ્રિય સતુભા જાડેજા ૫૨ વર્ષ પૂરા કરી ૫૩ વર્ષમાં મંગલ પ્રવેશ કરી રહ્યા છે ત્યારે ૫૩ માં જન્મદિવસ નિમિત્તે મિત્ર સ્વભાવને લીધે બહોળો મિત્ર વર્ગ ધરાવતા એલ.આઇ.સી એજન્ટ અને રાજકીય ક્ષેત્રે ભારતીય જનતા પાર્ટી ના ઉપ પ્રમુખ તરીકેની પદવી ધરાવતા સતુભા જાડેજા પડધરી અને ગ્રામ્ય વિસ્તારમાં લોકપ્રિય છે ત્યારે પડધરી પંથક સહિત રાજકોટ જિલ્લા સહિત સમગ્ર સૌરાષ્ટ્ર માં બહોળો મિત્ર વર્ગ ધરાવતા અને વ્યવસાય એલ.આઇ.સી એજન્ટ હોવાથી સાથે સાથે સેવાભાવી અને સમાજ સેવક તરીકે પણ કાર્યશીલ વ્યક્તિ હોવાથી સર્વે સમાજના અગ્રણીઓ આગેવાનો સહિત રાજકીય અગ્રણીઓ આગેવાનો નેતાઓ કાર્યકરો વગેરે વગેરે સતુભા જાડેજાને જન્મદિવસની નિમિત્તે તેઓને શુભેચ્છા અભિનંદન પાઠવી રહ્યા છે
અને નોંધનીય છે કે સતુભા જાડેજા જરૂરત મંદ દર્દીઓની પણ સેવાકીય કાર્ય થી રચ્યાપચ્યા રહ્યા છે અને બ્લડ કેમ્પ અન્ય મેડિકલ કેમ્પ માં પણ ભાગ લીધો છે અને આશરે આઠ વખત બ્લડ ડોનેટ કરી રકતદાન મહાદાન નું કાર્ય કરી માનવતાનું ઉદાહરણ પૂરું પાડ્યું છે સેવાકીય કાર્ય માં નાતજાતના ભેદભાવ રાખ્યા વગર માનવતા ભેર કાર્ય કરી પડધરી પંથકમાં વધુ ને વધુ લોકપ્રિય બન્યા છે ત્યારે તેમના 53માં જન્મ દિવસ નિમિત્તે સર્વે સમાજના સાથી મિત્રો સગાંસંબંધીઓ શુભેચ્છાઓ ની વર્ષા કરી જન્મદિવસની હદય પૂર્વક અભિનંદન શુભેચ્છા પાઠવી રહ્યા છે

Related posts

*જાંબુડા પાટિયા પાસે ઉમાવિધા સ્કૂલ ખાતે હડીયાણા ના પત્રકાર સરદ રાવલ નું ફૂલહાર થી સ્વાગત કરવામાં આવ્યું*

Hello Morbi

*HELLO MORBI:મોરબી સીટી બી ડીવી વિસ્તાર માં આવેલ ઓફીસમાં જુગાર રમતા કુલ-૪ ઇસમોને રોકડા* *રૂપીયા-૫૨,૦૦૦/- ના મુદામાલ સાથે પકડી પાડતી ક્રાઈમ બ્રાંચ મોરબી*

editor

*HELLO MORBI NEWS:મોરબી નેશનલ હાઇવે રોડ ઉપર એક ટ્રક ચાલક માટીનો ઢગલો ઠાલવી ગયેલ ઇસમને શોધી કાયદાનું ભાન કરાવતી મોરબી જિલ્લા ટ્રાફિક પોલીસ*

editor

Leave a Comment