• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI NEWS: મોરબી:અભિનંદન ટીમ આયુષ: સોવર્ષના વૃદ્ધની સફળ સર્જરી કરતા ડો,વિમલ દેત્રોજા અને ડો, અદિતિ જાલાવડિયા*

મોરબી તા ૧૭ હાલ તાજેતરમાં જ “આયુષ હોસ્પિટલ” દ્વારા એક અનોખી સફળતા પ્રાપ્ત કરવા માં આવી છે ૧૦૦ વર્ષ ના દર્દી છેલ્લા ૫ દિવસ થીં ભોજન લઇ ન શકતા હતા અને મળ પાસ ન કરી સકતા હતા તેઓ આયુષ હોસ્પિટલ માં ઈમજન્સી સારવાર માટે આવ્યા. ડો.વિમલ દેત્રોજા [એંડવાન્સ લેપ્રોસ્કોપ્ય સર્જન] અને તેમની ટીમેં તપાસ હાથ ધરી. સોનોગ્રાફી અને બ્લડ રિપોટના આધારે જાણવા મળ્યું કે દર્દી ને (હર્નિયા) આંતરડું ફસાઈ ગયું હતું, અને તરત જ ઈમજન્સી ઓપરેશન કરવા જરૂર હતી.
• મોટા જોખમ વચ્ચે સફળ ઓપરેશન
દર્દી ની ઉમર (૧૦૦ વર્ષ) હોવાને કારણે ઓપરેશનમાં અનેક જોખમ હતા. પરંતુ ડો.વિમલ દેત્રોજા,નિષ્ણાત એનેસ્થેતિસ્ટ ડો.અદિતિ જાલાવાડીયા અને ઓપરેશન ટીમની મેહનતથી ઓપરેશન સફળતાપૂર્વક પાર પાડવા માં આવ્યું ઓપરેશન પછી દર્દીને આઇ સી યુ માં ડો.રિંકલ રામોલીયા અને આઇ.સી.યુ. ટીમ દ્વારા સારવાર આપવા માં આવી અને હવે દર્દી ને સંપૂર્ણ રીતે સ્વસ્થતા સાથે રજા કરવા માં આવી.
• આયુષમાન કાર્ડ હેઠળ નિશૂલ્ક સારવાર
આયુષ હોસ્પિટલ દ્વારા આ ઓપરેશન વિના મુલ્યે આયુષમાન કાર્ડ હેઠળ નિશૂલ્ક સારવાર કરવામાં આવી છે. જે દર્દી માટે મોટી રાહત સમાન છે. આ સફળતા માટે આયુષ હોસ્પિટલ ના ડો.વિમલ દેત્રોજા, ડો.અદિતિ જાલાવાડીયા, ડો.રિંકલ રામોલીયા તથા આખી આયુષ હોસ્પિટલ ની ટીમ ને અભિનંદન!

Related posts

સુશાસન સપ્તાહની ઉજવણી અંતર્ગત *મોરબીમાં સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ દ્વારા* *૧૮૨ લાભાર્થીઓને રૂપિયા ૪૦ લાખની સહાય ચૂકવાઇ*

Hello Morbi

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:અવાર નવાર પ્રોહિબીશનના ગુન્હામા પકડાયેલ ઇસમોનેપાસા* *અટકાયત કરતી* *મોરબી સીટીએ ડીવિઝન પોલીસ*

editor

*HELLO MORBI:શ્રી દરીયાલાલ મંદિર ધ્રાંગધ્રા ખાતે ફાગણસુદ બીજ મહોત્સવ ઉજવણી કરવામાં આવી*

editor

Leave a Comment